કમ્પ્યુટર શિક્ષકો અંગે વિપક્ષ ને જો મહત્વ સમજાય અને કમ્પ્યુટર શિક્ષકનો મુદ્દો ઉઠાવે તો શક્ય છે
અહીંયા તો ના વિપક્ષ સાંભળે ના સતા પક્ષ?
વર્તમાનમાં આમ આદમી પાર્ટી એ મંચ પર ગુજરાત ના બાળકો અને કમ્પ્યુટર શિક્ષકો માટે ચિંતા વ્યક્ત કરી
આ ઉમેદવારો નું કોણ?
@GulabsinhRajput@YAJadeja

@nidhirpatel6@GJCompu_Teacher કમ્પ્યુટર શિક્ષણ બાબતે ઘણું બધું કેવું છે આ સરકારને પણ સાંભળે છે કોણ?
અહીં તો શિક્ષકો નહીં આતંકવાદીઓ હોય એમ બળ પ્રયોગ કરી અટકાયત કરવામાં આવે છે
આજે થરાદ મુકામે થરાદના ધારાસભ્ય ભાઈશ્રી @GulabsinhRajput વિસ્તારના ૧૦ જેટલા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ માટે ઉપવાસ આંદોલન તા-૧૮/૯/૨૦૨૨ ના રોજ પ્રાંત કચેરી પાસે કરેલ, તેના પારણા માટે @INCGujarat ના પ્રમુખશ્રી @jagdishthakormp સાહેબ તેમજ સમગ્ર બનાસકાંઠાના તમામ ધારાસભ્યો અને (૧/૨)