@Hasmukhpatelips હવે થી તમે નાં જોઈ વહીવટી સંચાલન માં, હા તમારા પોલીસ ખાતા ની પરીક્ષા નું સંચાલન કરી શકો છો પણ વહીવટી માં તમે નાં જોવ અમને હવે પછી થી!
સહ આદર લાગણી ને માન આપવા વિનંતી 🙏
@Hasmukhpatelips "ના ચાલો તમે" એવું, @dineshdasa1 સાહેબ ને કોઈ ઉમેદવાર એ ક્યારેય નહોતું કહેલું પણ તમને તો લાખો ઉમેદવારો સ્પષ્ટ જણાવી રહ્યાં છે કે આપ આ ભરતી બોર્ડ માટે યોગ્ય છો જ નહી.
@NDhavaniya@Hasmukhpatelips@dineshdasa1 સાહેબ શ્રી @dineshdasa1 sir, બે હ��થ જોડી ને વિનંતી છે તમારા જેવા દૂરંદેશી ઓફિસર ની જરૂર છે અમારે ક્લાસ ૩ માં હવે, atleast તમે પેપર અઘરું કાઢસો પણ વાસ્તવિક લાગે એવું કાઢસો. તો મારી નમ્ર વિનંતી છે આપને પ્લીઝ comeback in ક્લાસ ૩ governing body humble request with bowing my head. 🙏
@Hasmukhpatelips જો થોડુક પણ આત્મસન્માન અને પ્રમાણિકતા (જે છાપ છોડી છે) હોય તો મહેરબાની કરી ને હટી જાવ જરાય તમારી વા��ો practical નથી. જો હું ખોટો હોવ તો તમારા જ જુના અપલોડ કરેલા વીડિયો જોય ને નિરીક્ષણ કરવા વિનંતી. બાકી લાખો લોકો ખોટા નાં હોય અને તમે બધી રીતે સાચા નાં હોય શકો.
@Mrityunjay4114 @Hasmukhpatelips Aane paper set karyu j na kehvay aama tamari unskilled personality prove thay che kindly first take training from Pradhan mantri kaushalya yojana
@namanksr@jaydipsinh_tank@Hasmukhpatelips Na bhai pranam gpsc ma pan egoist person aave to pathari fari jay aayog ni nathi jarur tya aani dasa saheb aave to most welcome but aa to joy j nahi koi pan sanjoge
@gsssbaspirant@Hasmukhpatelips Bahen tari vedna jene jaani ae j parmatma che baki aava loko to aavta jata riye aena divso y lakhela che chinta na karo tame taiyari chalu rakho thay jase ek divas
@VBhanuraj@Hasmukhpatelips હકીકત થી નાં જ બનવા જોઈએ એટલે નહી કે પેપર અઘરા કાઢે છે પણ એટલે કે જોહુકમી થી molest બવ કરેલા છે. Sop વગર ન��યમ બનાવી ને....! અને હું તો એ જ કહીશ એ પણ પોતાની કરની સારી રીતે ભોગવે એટલી પ્રાર્થનાં
@AshokMaheriya11@Hasmukhpatelips Tame su kam tension liyo cho? Tension ae loko ae leva nu che arrangements na name ae sauthi vadhu bhul aa loko ae kari j che tame safe cho ae sign na kare aema tamaro koi fault nathi
@Hasmukhpatelips મારે એટલું જ કહેવું છે તમારા મનસ્વી વલણથી ઘણા લોકો ની જિંદગી બરબાદ થય છે તો જેવી આજ અમારી છે એવી જ કાલ તમને મારી અખિલ બ્રહ્માંડ જનની બતાવે એવી માં ને
ન્યાય પૂર્વક પ્રાર્થના 🙏 તમે પણ ભોગવશો તમારા કર્યા કોઈ નિર્દોષ ને હેરાન કરવા બદલ
@Hasmukhpatelips Sorry to admit openly but I felt that it's bad sin for those candidates who were appeared in exam during your authority & presidency
@RahulDe86859339 @7jayyq @Hasmukhpatelips રાહુલ ભાઇ તમે મને અનુલક્ષી ને કહેતા હોવ તો જુનિયર ક્લાર્ક નું result આવે ત્યારે માર્ક નું મેરીટ જોય લેશું બિન્દાસ્ત કે કોને નવનીત બુક વાંચી હતી અને કોણે પાઠ્ય પુસ્તક વાંચેલા હતા