@MyntraSupport
Order ID: # 1340931 13702579954901
Return on hold issue on the false pretext of missing tag but tag is intact.I recieved 32 size instead of 36 of mast and harbour jeans. pls refund money. Not customer friendly return policy.
@IshBhatt197 કર્મચારી/અધિકારી થવા માટે ઘણા લોકો પાછલા બારણે પણ નાકામ પેતરા કરતાં જ હોય છે.પણ પછી દ્રાક્ષ ખાટીલાગે છે..કોણ પ્રાઇવેટ વાળો 5 વર્ષ એકજ પગારમાં નોકરી કરવા તૈયાર છે ?બીજી કંપની 500રૂ વધુ આપે તોય કંપની બદલી નાખે છે ને પાછા ફાંકા મારે છે..5 વર્ષમાં 15 કંપની બદલી નાખે લોકો..
@yezdiforever https://t.co/pSdt8SJUoR
pls see disadvantages of tube tyre in yezdi adventure.. pls launch tubeless spoke rim as an option.. Pls think upone it.
@KrutarthParekh@jamesbond377961@Hasmukhpatelips સારું study કરીને પેપર ચેકીંગ ખરાબ થાય ,ઇન્ટરવ્યુમાં ભોપાળાં થાય અને આપેલી પરીક્ષાઓ રદ્દ કરે તો પ્રશ્ન થાય જ.હું હકારાત્મક ટ્વીટ કરીશ તો આયોગ સુધરીનેઆ અંગે સ્પષ્ટતા કરશે ? વાહ gpsc કેટલું સરસ કામ કરે છે..વાહ.ભાઈ મીડિયા સાથે પણ આ અંગે વાત કરવાની ના પાડી દીધી છે એટલામાં સમજી જાવ.