વિદ્યાર્થી નેતા અને આપના લીડર યુવરાજસિંહ જાડેજા નો જામીન પર છુટકારો..
ભાવનગર કોર્ટે શરતી જમીન મંજૂર કર્યા
ગુજરાત નહીં છોડવા આદેશ અને પાસપોર્ટ જમા કરાવવા તાકીદ
ભાવનગરના તોડ કાંડ માં છેલ્લા ત્રણ મહિનાથી જેલમાં હતા યુવરાજસિંહ
@Janak_Sutariyaa@Zee24Kalak નમસ્કાર સર, તમે આ મુદ્દો ઉઠાવ્યો એના માટે ધન્યવાદ.નવી NEP 2020 માં કાયમી શિક્ષક નો ઉલ્લેખ છેતો કરાર આધારિત શિક્ષક કેમ? એવો પણ ઉલ્લેખ છે કે બદલી પણ ના થવી જોઈએ શિક્ષકની. તો કરાર માં તો ૧૧ મહિનામાં છુંટો શિક્ષક.સરકાર ને મારો પ્રશ્ન છે કે નવી NEP ના નામે આવી જ્ઞાન સહાયક યોજના કેમ?
Say hello, to the all-new Scripbox app. What’s different? Smoother journeys, easier navigation, simpler interface, and powerful ways to organise your wealth!
Let’s help you invest with confidence, more than ever before!
Check out the app: https://t.co/j7PKVawOkk
Join us for Ask Me Anything (AMA) session with Founders of Store My Goods & SterlCent. 📦
💡Explore this opportunity to learn more about the warehousing industry, ask questions, and gain insights from experts.
👨🏼💻Register Here: https://t.co/hHKVaNMwBY
@sanjaymachar@deepakrajani123 કરાર આધારીત લેવાના છે ને મોટા આંકડા બતાવી લોકો ને લોલીપોપ આપવાનો નવો નુસખો અપનાવ્યો છે...જો સરકાર ભરતી કરે તો મોટા રાજકારણીઓની સ્કૂલો બંધ થઈ જાય...શિક્ષણમાં પણ પોતાના રોટલા શેકે છે..ગજબ કહેવાય...