ગુજરાતમાં હવે વિપક્ષ મજબૂત બનતો હોય એવું લાગે છે જ્યારે આવા સાહસી યુવા નેતાઓ પ્રવર્તમાન જનતા ની સમસ્યા ઓ ને વાચા આપે છે ... આપનો ખૂબ ખૂબ આભાર જીગ્નેશ મેવાની સાહેબ@jigneshmevani80
ધોરણ ૯ થી ૧૨ માં શિક્ષકો ની ભરતી માં જગ્યા વધારો આપી બીજો રાઉન્ડ પાડો.
@kuberdindor@Bhupendrapbjp
@Bhupendrapbjp સાહેબ તમને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના પણ અમારા જેવા TAT ઉમેદવાર ની દશા પણ સમજો... અમારી જે 9 to 12 ની ચાલુ ભરતી છે એમાં 3500 જગ્યા હજુ ખાલી રહી છે ... અમુક ને two school મળી અમુક હાજર નથી થયા તો એમાં બીજો રાઉન્ડ આપી ને જગ્યા ભરો એવી રજૂઆત છે
📢 #TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound#બીજો_રાઉન્ડ_પાડો
સ્વતંત્રતાના પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીઓને નમ્ર વિનંતી છે કે વર્તમાન સમયમાં ધોરણ 9 થી 12 જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે
તેમાં બીજો રાઉન્ડ ત્વરિત પાડી ભરતી પૂર્ણ કરવામાં આવે.
શિક્ષણ સાથે ચેડાં!!!