*આવેદનપત્ર *.
પ્રતિ,
માનનીય
................
................
................
ગુજરાત રાજ્ય ગાંધીનગર
વિષય:TAT (Higher Secondary અને Secondary) શિક્ષણ સહાયક ભરતી–
1.શિક્ષણસહાયક ની ભરતીમાં ખાલી પડેલી જગ્યાઓમાં સત્વરે બીજો રાઉન્ડ જાહેર કરી આપવા વિનંતી.
2. બીજા રાઉન્ડમાં પહેલા રાઉન્ડની જેમ ખાલી પડેલ જગ્યાઓમાં દરેક કેટેગરીના ઉમેદવારને મેરીટ પ્રમાણે જનરલ + કેટેગરીની સીટ પસંદ કરવા મળે.
3. ભરતી સમિતી દ્વારા ઉમેદવારોને બે શાળા ફાળવણીથી ખાલી પડેલ જગ્યાઓ હાયર સેકન્ડરી માં અંદાજિત 1500 અને માધ્યમિક વિભાગના અંદાજિત 1400 એમ કુલ મ��ીને 2900 થી વધારે ખાલી પડેલ જગ્યાઓનું શું ? આ ખાલી જગ્યાઓમાં સત્વરે બીજો રાઉન્ડ પાડી લાયક ઉમેદવારને ન્યાય આપવા વિનંતી.
4. જુના શિક્ષકોની બદલીથી /31- 05- 2025 નું રિટાયરમેન્ટ / આચાર્યની ખાલી જગ્યાઓ એમ આશરે કુલ મળીને 5000 થી વધારે ખાલી જગ્યાઓ બીજા રાઉન્ડમાં ઉમેરવી આપવા વિનંતી.
5. ફાઈનલ ફાળવણી લિસ્ટ જાહેર કરી આપવા વિનંતી.
માનનીય સાહેબશ્રી,
જય ભારત
સવિનય સાથે જણાવવાનું કે ઉપરોકત વિષય અન્વયે વિનમ્ર રજૂઆત છે કે તા. 27/06/2025 થી 27/07/2025 દરમિયાન ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક માટે શિક્ષણસહાયક ભરતીમાં શાળા ફાળવણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. તદ્ઉપરાંત જણાવવાનું કે છેલ્લા દસ વર્ષથી હજારો ઉમેદવાર TAT પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. જોકે, દાયકામાં માત્ર બે જ વખત આ પરીક્ષા યોજાઈ છે, જેના કારણે અનેક ઉમેદવારો 1-2 ગુણના તફાવતથી પસંદગીથી વંચિત રહી ગયા છે અને હવે તેમનો વય પણ 40ની નજીક છે. આવા સંજોગોમાં હવે આગળની પરીક્ષા ઉમેદવારો આપી શકે તેમ શક્ય નથી .તેથી આ ભરતી તેમની માટે છેલ્લી તક સાબિત થઈ શકે છે.
અત: ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને યોગ્ય અને પાત્ર ઉમેદવાર મળી રહે, ખાલી બેઠકો ભરાઈ શકે અને વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ મળી શકે તે હેતુથી નીચેના મુદ્દાઓ તાત્કાલિક ધ્યાને લઈ યોગ્ય નિર્ણય ��રવામાં આવે તેવી અમારા ઉમેદવારોની નમ્ર અરજ છે.
*ઉમેદવારોની મુખ્ય માગણીઓ*
1. શિક્ષણ સહાયક (ધોરણ 9 થી 12) ની ભરતીમાં ખાલી પડેલ જગ્યાઓમાં સત્વરે બીજો રાઉન્ડ જાહેર કરો.
2. બીજા રાઉન્ડમાં પહેલા રાઉન્ડની જેમ ખાલી પડેલ જગ્યાઓમાં દરેક કેટેગરીના ઉમેદવારને મેરીટ પ્રમાણે જનરલ + કેટેગરીની સીટ પસંદ કરવા મળે.
* જરૂર જણાય એમ શિક્ષણસહાયકની ભરતીમાં ઉમેદવારો તેમજ શિક્ષણના હિતમાં 2024 GR ના નિયમો 12.2 મુજબ નિર્ણ�� લઈ કટ ઓફ માર્ક્સ 120 થી ઘટાડો કરી તમામ જગ્યાઓ ભરવામાં આવે.
* જરૂર જણાય એમ દરેક વિષયમાં ખાલી જગ્યાઓને આધારે DV તેમજ સ્કુલ સિલેક્શન ફરી આપવામાં આવે.
* ઉમેદવારો તેમજ શિક્ષણના હિતમાં જ્યાં સુધી ખાલી જગ્યા ભરાય નહીં ત્યાં સુધી રાઉન્ડ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે તેવી નમ્ર અપીલ છે
3. ભરતી સમિતી દ્વારા ઉમેદવારોને બે શાળા ફાળવણીથી ખાલી પડેલ જગ્યાઓ હાયર સેકન્ડરી માં અંદાજિત 1500 અને માધ્યમિક વિભાગના ��ંદાજિત 1400 એમ કુલ મળીને 2900 થી વધારે ખાલી પડેલ જગ્યાઓનું શું ? આ ખાલી જગ્યાઓમાં સત્વરે બીજો રાઉન્ડ પાડી લાયક ઉમેદવારને ન્યાય આપો.
* *કારણો*
* હાયર સેકેન્ડરી વિભાગમાં ગર્વમેંન્ટ અને ગ્રાન્ટેડ બંનેમાં અરજી કરનાર ૧૨૮૧ જેટલા ઉમેદવારોએ છેલ્લે એક વિભાગ પસંદ કરતા બીજામાં અંદાજે ૧૫૦૦ જગ્યાઓ ખાલી છે.
* માધ્યમિક વિભાગમાં ગર્વમેંન્ટ અને ગ્રાન્ટેડ બંનેમાં અરજી કરનાર ૧૨૪૧ જેટલા ઉમેદવારોએ છેલ્લે એ�� વિભાગ પસંદ કરતા ત્યાં પણ ૧૪૦૦ થી વધુ કાયમી શિક્ષણ સહાયકની જગ્યા ખાલી છે.
* ઉમેદવારોએ પોતાના અંગત કારણોસર પણ અમુક જગ્યાઓ પર પસંદગી ઉતારી નથી.તેવી જગ્યાઓ પણ હાલના તબક્કે ખાલી છે.
* ક્રમિક ની જગ્યાએ એક સાથે સરકારી અને ગ્રાન્ટેડ બંન્ને વિભાગની ૯ થી ૧૨ ની શાળા પસંદગી ની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા અને અમુક ગણા ઉમેદવારોને કેટેગરી + સામાન્ય ની શાળા પસંદગી અને અમુક ગણા ઉમેદવારોને માત્ર કેટેગરી શાળાઓ ની પસંદગી આપતા અને ત્યાર બાદ સોફ્ટવેરની સુઝ મુજબ ઉમેદવારોને શાળા ફાળવણી કરવામાં આવી છે.તેથી સોફ્ટવેર દ્વારા કઈ પદ્ધતિ ને અનુસરી અને શાળાઓ ફાળવી તે પદ્ધતિ વિશે ભરતી પસંદગી દ્વારા ઉમેદવારો ને કોઈ જ સ્પષ્ટતા આજ દિન સુધી કરવામાં આવેલ નથી.તેમાં પણ ઉમેદવારોને અમુક કેટેગરીની જ જગ્યાઓ ભરાઈ હોય અને અમુક કેટેગરી ની જગ્યાઓ ખાલી હોય તેવી ભિતી છે .
4. જુના શિક્ષકોની બદલીથી /31- 05- 2025નું રિટાયરમેન્ટ / આચાર્યની ખાલી જગ્યાઓ એમ આશરે કુલ મળીને 5000 થી વધારે ખાલી જગ્યાઓ બીજા રાઉન્ડમાં ઉમેરવી આપો.
5. ફાઈનલ ફાળવણી લિસ્ટ જાહેર કરો.
* ઉમેદવારનું નામ, વિષય, કેટેગરી, ઉમે��વારને ફાળવેલ કેટેગરી, માકર્સ, જન્મ તારીખ, શાળાનું નામ સાથે
જો મિત્રો આ વિડિઓ શાંતિ થી સાંભળો , સમજો અને ઠીક લાગે તો બધા જ પ્લેટફોર્મ પર ફેલાય એવું કરો, સોશિયલ મીડિયામાં, news માં, ટ્વિટર, fb, insta, tag karo cm, શિક્ષણમંત્રી વગેરે ને અને એટલો ફેલાવો કે છેક સુધી પહોંચે...@prafulpbjp@Bhupendrapbjp@kuberdindor
🙏🏻ગુજરાત શિક્ષણ વિભાગના સચિવ તથા સંબંધિત અધિકારીઓએ આ મુદ્દે રસ દાખવી, યોગ્ય તપાસ કરી અને ભરતી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિઓ અંગે સમયસર યોગ્ય કાર્યવાહી કરી તે બદલ આભાર વ્યક્ત કરીએ છીએ🙏🏻
હવે આવશ્યક પગલાં
📌 હવે આવશ્યક છે કે જે જવાબદાર અધિકારીઓએ ભરતી પ્રક્રિયામાં સ્પષ્ટપણે નિયમોનો ભંગ કર્યો છે, તેમના સામે ત્વરિત અને #કડક_કાનૂની_કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિઓની પુનરાવર્તન ન થાય.
📌હવે નીચેના જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની દિશામાં આગળ વધવું અનિવાર્ય છે:
1. ભરતી વખતે કાર્યરત કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર
2. મહેકમ વિભાગના ડેપ્યુટી રજિસ્ટ્રાર અથવા અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર
3. ભરતી માટે રચાયેલી પસંદગી સમિતિના તમામ સભ્યો
4. જો ભરતી પ્રક્રિયાને બહાલી મળી હોય, તો બહાલી આપનાર સિન્ડિકેટના તમામ સભ્યો
5. અરજીપત્રો અને દસ્તાવેજોની તપાસ કરનાર સ્ક્રુટિની કમિટીના તમામ સભ્યો
👆🏻ભંગ અને કાનૂની પગલાં👇🏻
ઉપરોક્ત શિક્ષણવિદો અને ક��્મચારીઓએ સાંઠગાંઠ કરીને અથવા ગ્રુપ બનાવીને ષડયંત્રપૂર્વક, નિયમ વિરુદ્ધ ઉમેદવારની પસંદગી કરી છે — જે કાનૂની રીતે ગંભીર ગુનો છે.
📌આ મામલે તાત્કાલિક:
પોલીસ ફરિયાદ નોંધવી
📌ગુનાહિત કાવતરુ, ઠગાઈ અને જાહેર નાણાંની હેરાફેરી સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરવી
અત્યંત જરૂરી છે.
📌વેતન વસુલાત અંગે સૂચન
એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તથા ચાર સેક્શન ઓફિસરને, જેમની ગેરકાયદેસર ભરતી થઈ હતી, તેમને છેલ્���ા આઠ મહિનામાં ચૂકવાયેલો સમગ્ર પગાર પાછો વસૂલવો જોઈએ.
📌જો તેમની પાસેથી પગારની વસુલાત ન થઈ શકે, તો:
👉🏻ભરતી માટે જવાબદાર સમિતિના તમામ સભ્યો
👉🏻ઉપરોક્ત યાદીમાં દર્શાવેલ અધિકારીઓ
પાસેથી સંયુક્ત રીતે વસુલાત કરવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
📌 નિષ્કર્ષ:
આ મુદ્દે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે પહેલ કરી છે, પરંતુ સત્ય અને ન્યાય પૂર્ણ થવા માટે ગુનાહિત તબક્કે પહોંચીને કાનૂની કાર્યવાહી અને ��ર્થિક વસુલાત — બંને તાત્કાલિક કરવી અનિવાર્ય છે.
આજે લીધેલા કડક પગલાં જ ભવિષ્યમાં ગેરરીતિને અટકાવવાના મજબૂત પાયાના પથ્થર બનશે.
#GUJARAT
@CMOGuj
@EduMinOfIndia
@Bhupendrapbjp
@kuberdindor
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@GenibenThakor
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@dhruv_rathee