🔥 બ્રેકિંગ ન્યૂઝ🔥
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ ની તૈયારી શરૂ
કથળેલી કાયદા વ્યવસ્થા અને શિક્ષણ માં ભરતી બાબતે અવારનવાર આંદોલન થતા
ગૃહ મંત્રી અને @kuberdindor શિક્ષણમંત્રીની વિદાય નક્કી.
હજી સમય છે 9 to 12 માં 3500 + અને બીજી જગ્યા વધારો કરી રાઉન્ડ
#કોન્ટ્રાકટ_પ્રથા#જ્ઞાન_સહાયક
🔴જે લોકો જ્ઞાન સહાયક તરીકે જઈ રહિયા છે.
તે પોતાના પગ ઉપર જ કુહાડો મારી રહિયા છે.
🔴જેટલી જગ્યા જ્ઞાન સહાયક રોકશે
તેટલી કાયમી ભરતી ઓછી આવશે.
🔴જ્ઞાન સહાયક પ્રોજેકટ એટલે દાળિયાગીરી,
શિક્ષણ સિવાયનું તમામ કામ એમની પાસે લેવામાં આવશે.
🔴વર્ગ -4 ને દિવાળી બોનસ મળશે
જ્યારે જ્ઞાન સહાયક ને દિવાળી નો પગાર પણ નહિ મળે.
🏮સરકારે એક અફવા ફેલાવી કે કોન્ટ્રાકટ ને કાયમી કરવામાં આવશે. શબ્દની માયાજાળમાં ફસાવી દીધા. અમુક માધ્યમો એ અર્થઘટન ખોટું કરી લખી નાખ્યું કે ""#કોન્ટ્રાકટ_કર્મચારી"" ને કાયમી કરવામાં આવશે, જ્યારે GR માં સ્પષ્ટ લખ્યું છે ""#કોન્ટ્રાકટ_જગ્યાને"" કાયમી કરશે.
🏮હા હજી તો વિચારણા હેઠળ છે અને બજેટ માં આ પ્રસ્તાવ મૂકવામાં આવશે.
🔴અંગ્રેજો એ ઇસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના સમયે ગુલામ બનાવવાની વાત નોહતી કરી, એને વેપાર કરવાની વાત કરી હતી, પછી કાળા કાયદા લાવી લાવી ગુલામ બનાવી નાખ્યા હતા. આ સરકાર પણ આ પ્રકારના કાળા કાયદા લાવી ગુલામ બનાવવા અને શોષણગીરી કરી રહી છે.
🔴આટલી જગ્યાઓ ખાલી હતી એ છતાં આપડે કરાર પર જઈને જગ્યા ભરાવી દઈએ તો ક્યાંથી મોટી ભરતી આવશે.
🔴યોજના માં 21 થી 24 હજાર પગાર ની લાલચ આપી બેરોજગાર યુવાનોની બેરોજગારી અને નબળી આર્થિક સ્થિતિ નો ફાયદો ઉઠાવી રહ્યા છે.
🔴બેરોજગારી એટલી ચરમસીમા પર પહોંચી ગઈ છે કે યુવાનો પરિવાર ને ચલાવવા આવી કુપ્રથા નો ભોગ બની રહ્યા છે.
@kuberdindor
જગ્યાઓ ઘણી ખાલી છે... શિક્ષકો તો ઘણા જોઈએ છે... તો કાયમી ભરતી કરવામાં જાય છે શું... ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવામાં આવે તો તમને ઘણા ઉમેદવારો ની દુઆ મળશે.... ઉમેદવારો તેમની સાથે થયેલા અન્યાય ને યાદ પણ નહિ કરે...
જ્ઞાન સહાયક યોજના એ એવું જ છે જેમ કે પલળેલા છાપરા પર પ્લાસ્ટિકની ચાદર નાખવી — થોડો સમય ટકી જશે, પણ ઘર તો ભીનું જ થશે! 🤦♂️
શિક્ષણમાં પેચવર્ક નહીં, સંપૂર્ણ મરામત જોઈએ. ખાલી જગ્યાઓ ભરવા બીજો રાઉન્ડ લો અને બાળકોને સાચા શિક્ષક આપો, અડધા ઉકેલો નહીં. 📚🔥