બોલવામાં આરોગ્ય અને શિક્ષણ જોડે બોલાય છે પણ પગાર અને ગ્રેડ પે બોલવા મા આવે તો જમીન આસમાન નો ફરક છે આ ભેદભાવ કોને કર્યો સરકાર આ ભૂલ સુધારી આરોગ્ય ના પાયાના કર્મચારીઓને mphw &fhw ને 2800 ગ્રેડ પે કરી થોડા અંશે આ ભેદભાવ દૂર કરો #FHW_MPHW_2800GP@CMOGuj@Nitinbhai_Patel#HEALTH_ARMY
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ આપે એ આશા સાથે @PMOIndia@CMOGuj@Nitinbhai_Patel @tv9gujaratiP
કોરોનાની મહામારી માં જીવના જોખમે કામગીરી કરતા 33000 જેટલા આરોગ્ય કર્મીઓ પોતાના હક્ક માટે લડી રહ્યા છે, પંચાયત હસ્તકના આ કર્મચારીઓ ની માંગણીઓ ને સરકાર ધ્યાને લઇ યોગ્ય ���િર્ણય લે તે જરૂરી છે, સરકાર આ બાબતે ઝડપથી કાર્યવાહી કરે.
#2800gradepay_mphw_fhw_health_gujarat
@Nitinbhai_Patel
@Jenny_IYC @Nitinbhai_Patel કોરોના વોરિયર્સ ?જીવ ના જોખમે કોરોના સામ�� લડવા ઢાલ ની જેમ ઉપયોગ કર્યો,સન્માન માટે તાળી થાળી ઓ વગાડી એ જ કોરોના વોરિયર્સ અધિકાર ની વાત કરે તો એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી? વાહ રે સરકાર ખરેખર તમને વંદન છે હો @CMOGuj @Nitinbhai_Patel
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
ગુજરાત રાજ્ય ના આરોગ્ય કર્મચારીઓ છીએ જેમના માટે આખા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકો ની સ્વાસ્થ્ય ની જવાબદારી છે આ કર્મચારીઓ ની માંગ પુરી થઇ જાય તો બઘા કર્મચારીઓ અવિરત પ્રવાહ મા આ��ી ગ્રામ્યલેવલે કામગીરી કરવા તૈયાર છે@isudan_gadhvi @RSSorg @CMOGuj
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
Even though striking for twice we are under noticed. And other departments are getting their demands. Unfair behaviour by government. We just demand a grade pay like other state's employees are being paid
@cnnbrk@nytimes@ABC@ndtv@ZeeNews