આરોગ્યકર્મીઓની હડતાળને હરિયાણાનો સ્પોર્ટ; કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો, સરકારનું અલ્ટીમેટમ; આજે ફરજ પર હાજર નહીં થાય તો કડક કાર્યવાહી કરાશે
#HealthWorkers#Haryana#Gujarat
https://t.co/RcSnElMfPT
Gujarat News : કોરોના સંક્રમણ સમયે જે આરોગ્ય કર્મચારીઓને સરકારે વોરિયર્સ અને ભગવાનનું બિરૂદ આપ્યું હતું, તે જ સરકારી કર્મચારીઓ તેમના પ્રાથમિક હક્ક અને અધિકાર માટે સરકારને કરગરી રહ્યાં છે. ત્યારે એક સમયના વોરિયર્સને સરકાર દ્વારા ધક્કે ચડાવવામાં અને દંડા મારવામાં આવી રહ્યા છે.
કર્મચારી એકતા જીંદાબાદ🔥✌🏻
હું કાલે સવારે ગાંધીનગર આવી રહ્યો છું આ હડતાલ મારા ખુદના હક્કની છે તો આપ સર્વે ભાઇઓ બહેનો પણ પોતાની ખુદની હડતાલ સમજીને સાથ અને સહકાર માટે પધારો એવી મારી આપ સૌને નમ્ર અપીલ છે.
આપ ક્યાથી આવી છો જરા કોમેન્ટમાં જણાવજો
🫡✌🏻
#ટેકનિકલ_પગાર_ધોરણ
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ MPHW, MPHS,FHW,FHS જેમની વ્યાજબી માંગણી ની સરકારશ્રી દ્વારા ૨૦૨૨ માં નિમાયેલી કમિટીના તા - ૧૩-૦૩-૨૦૨૪ ના અહેવાલ મુજબ ટેક્નિકલ કેડર ગણીને એ મુજબ પગારધોરણ સુધારવા અને ખાતાકીય પરીક્ષા રદ્દ કરવા વિનંતી.
#ટેકનિકલ_પગાર_ધોરણ@CMOGuj@irushikeshpatel
@CRPaatil#TechnicalCaderMphwFhw
સમગ્ર ગુજરાત રાજ્ય ના પંચાયત વિભાગ ના ૧૬૦૦૦/-આરોગ્ય કર્મીઓ ગત ૦૮/૦૮/૨૨ થી આજ દિન સુધી હડતાલ પર છે.આજ દિન સુધી પરિણામ શૂન્ય છે.કર્મીઓ ને ટેક્નિકલ ગણી પગાર વિસંગતતાઓ દૂર કરો.
@Jamawat3@AmitShah#TechnicalCaderMphwFhw