❤️❤️❤️ First They Try, Get Impressed & Look To For Go Annual.
Who Want To Try @OiPulse & #1Cliq For A Week Complimentary
Re-tweet & Share your email address, After registering your Email Address in https://t.co/OEg8xlhCtw
नवसारी ज़िल्ले का और वांसदा तालुक़ा का गोधाबारी गाँव, जहां पे ९० साल की दादी उनके ४० साल के दिव्यांग लड़के के साथ रहती है। घर की हालत बहोत खरब है, कमाने वाला कोई नहीं है हमने इनका घर बनाने की शुरुआत की। 35 साल बाद अब इनकी दिवाली नए घर में होंगी।❤️
આમ આદમી પાર્ટી પંજાબ સરકારના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો.
કર્મચારીઓ માટે ખુશખબર પંજાબમાં હવે OPS લાગુ કરવામાં આવશે. જય હિન્દ.
ગૌ માતા માટે જાહેર કરેલા 500 કરોડ માંથી 5 રૂપિયા નથી આપ્યા આ ભિખારીઓ એ.
અલ્યા એકેય ભૂંડ ની તાકાત છે હવે કાંઈ બોલવાની કે ખાલી ધર્મ ના નામ પર સર્ટિફિકેટ જ વેચીને જીવન કાઢવાનું છે?
ન���યાય જોવો હોય તો મલાવ તળાવ જોવો અને અન્યાય જોવો હોય તો રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટના પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૪૨૦૦ અને બિન સચિવાલય ક્લાર્કના ૨૪૦૦ ? લાયકાત,પરિક્ષા,ભરતી,કામ,તાલીમ બધું જ એક સમાન તો પગારગ્રે��માં ભેદભાવ કેમ?
#binsachivalayclerk #સમાનકામસમાનવેતન #equalworkequalwages