તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
1900 ગ્રેડ પેની નૌકરી, માટે આ નવી પરીક્ષા પધ્ધતિ યોગ્ય જણાતી નથી... આ પધ્ધતિમાં ખરેખર છેવાડાના વિધાર્થીઓ પાસે સીમિત સંસાધન હોય છે. GPSC જેવી સંસ્થા પણ ઘણી ટેકનિકલ વર્ગ 2 ની પરીક્ષા માં લેખિત પરીક્ષા નથી રાખતી...તો આ વર્ગ 3 છે એમ પણ 1900 GP!
#Revised_Revenue_Talati_Syllabus
📌જાહેર સેવા આયોગ દ્વારા ઉમેદવારોના હિતમા સકારાત્મક પગલાં લેવા જોઈએ.
📌રચનાત્મક રજૂઆત કે ટીકા ને દરેક જગાએ સ્થાન હોવું જોઈએ,
📌ભૂલ આયોગ કરે અને ભોગવવાનું ઉમેદવારોએ આતે કેવો ન્યાય ? 🤔
📌રાજ્યની બંધારણીય સંસ્થા દ્વારા ભૂલરહિત 200 પ્રશ્નો ન નીકળી શકે ? આ કેવું?
📌અહીં તો PAK મા જ આયોગ 6-7 પ્રશ્નોમા થયેલી ભૂલો સામે ચાલીને સ્વીકારી લે છે અને આ પ્રશ્નો રદ કરવામાં આવે છે આ પ્રશ્નોમા ઉમેદવારે જે સમય આપ્યો તે સમયની કિંમત કોણ આપશે ?
ભૂતકાળમાં અનેક પ્રશ્નો રદ કરવામાં આવેલ, અને ભોગવવાનું ઉમેદવાર ને આવ્યું છે.
📌આયોજન એવુ હોવું જોઈએ 2 વાગે પેપર પૂર્ણ થાય એની 20-30 મિનિટમા ઓફિસિયલ વેબસાઈટ પર આન્સર-કી જ અપલોડ કરવામાં આવે.(રીફોર્મ લાવવા હોઈ તો આવા લાવો)
📌શા માટે પરીક્ષા પૂર્ણ થયાના અઠવાડિયા પછી PAK મુકવામાં આવે છે ?
📌પૂરાવા ઉમેદવાર શા માટે આપે ??🤔😱
પૂરાવા તો તમારા કહેવાતા #તજજ્ઞો એ આપવા જોઈએ.
#WithdrawObjectionFee
@Hasmukhpatelips સાહેબ sti પરીક્ષા પૂર્ણ થયે 2જુ અઠવાડિયું ચાલુ થયું ... હમણાં લીધેલ કન્ડક્ટર ની પરીક્ષા ની PAK આવી ગઈ પણ હજુ આપણી sti ની pak ની કોઈ અપડેટ નથી
@CommissionerVmc આપ સાહેબશ્રીને એક નમ્ર અપીલ કરતાં જણાવું કે અગાઉ ની ભરતીમાં જેમકે TCM, JC,HC Peon વગેરેના કોમન ઉમેદવારોને ધ્યાને લેતા વેઇટીંગ લીસ્ટ જાળવવામાં આવે. જેથી 3-4 કે અમૂક 5 વર્ષોથી મહેનત કરી રહેલા કોઇપણ ઉમેદવારોના અને તેમના પરિવારના સ્વપ્નાઓ અધૂરા ના રહી જાય.આપના હકારાત્મક પ્રતિસાદનીઆશા
ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલ #હાઇકોર્ટ_આસિસ્ટન્ટ અને #હાઇકોર્ટ_પ્યુન ની પરીક્ષાને આજે 3 મહિના+ જેટલો સમય થવા આવ્યો છતાં આજ દિન સુધી ના ફાઇનલ આન્સક કી જાહેર કરવામાં આવી ના પરિણામ જાહેર કરવામાં આવ્યું.
MCQ અને OMR બેઝ પરીક્ષા પદ્ધતિ હોવા છતાં આટલો બધો સમય શા માટે લાગે છે ?
3 મહિના થયાં હોવા છતાં હોઇકોર્ટ દ્વારા કોઈ પણ અધિકૃત માહિતી આપવામાં આવતી નથી કે શા માટે આટલો સમય લાગી રહ્યો છે.
ન્યાયપાલિકા ક્ષેત્રે સંકળાયેલ ભરતીઓમાં જોઈ હાઇકોર્ટ જ઼ વિલંબ કરશે તો રાજયના અન્ય ભરતી બોર્ડને ભરતી સત્વરે કરવાની ટકોર પણ કેમની કરશે તે વિચારવા જેવું છે.
#declare_gujarat_hc_assistant_result
#declare_gujarat_hc_peon_result
@Gujaratbench@Jamawat3@VoI_Gujarati@NewsNavajivan@PTI_News@gopimaniar@devanshijoshi71@YAJadeja@CMOGuj@sanghaviharsh@MLJ_GoI
માનનીય ગુજરાત હાઈકોર્ટ.
સહવિનય સાથ જણાવાનું કે હાઈકોર્ટ દ્વારા લેવાયેલી peon અને assistant ની પરીક્ષાના ૩_૩ મહિના વીતી ગયા બાદ પણ હાલ સુધી કોઈ પરિણામ બાબતે અપડેટ મળી નહિ વિદ્યાર્થીઓ ની આતુરતાનો અંત ક્યારે?
#declare_gujarat_hc_assistant_result#declare_gujarat_hc_peon_result
અમે Lrd waiting list 2018 ના ૨૪૩૯ ઉમેદવારોને જો વર્તમાન સરકાર આપેલ વાયદા મુજબ ચુંટણી પહેલાં નીમણુક નહીં આપે તો અમે ૨૪૩૯ ઉમેદવાર અમારો પરિવાર અમારો સમાજ અમારુ ગામ ચુંટણી માં તેમનો બહિષ્કાર કરશુ અને તેમને મત નહીં આપ્યે #lrdwatinglist2018નીમણૂકઆપો@narendramodi@sanghaviharsh
ગુજરાતનાં અને કદાચ ભારતના પણ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હશે કે કોઇ રાજ્યની "જાહેર સેવા આયોગ" દ્વારા સતત પાંચમા વર્ષે પણ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ભરતીની આમ મેરેથોન દોડ ચાલી હશે. @dineshdasa1 સરની જતાં પહેલાં ક્લાસ ૧-૨ ના સ્પર્ધકોને આખરી ભેટ. ✌🏻✌🏻✌🏻
#Gujarat#gandhinagar
2018-19 ની તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતીને લઈ મહત્વના સમાચાર
તમામ ઉમેદવારોને ફિ પરત કરશે રાજ્ય સરકાર
આખી ભરતી પ્રક્રિયા હવે નવેસરથી હાથ ધરવામાં આવશે
સેંટ્રલાઈઝડ ભરતી કરવાની હોવાથી જુની ભરતી પ્રક્રિયા રદ
@sandeshnews@devanshijoshi71@YAJadeja