एक ही कर्मचारी को field inspection के साथ आवेदन, दस्तावेज और डिजिटल प्रक्रिया भी संभालनी पड़ती है। कार्य की इस विविधता को देखते हुए पर्याप्त मानवबल और जरूरी कार्यसुविधाएं उपलब्ध कराना आवश्यक है।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@divyabhaskar
ग्रामीण क्षेत्रों में कृषि योजनाओं को प्रभावी तरीके से लागू करने के लिए पर्याप्त ग्रामसेवक आवश्यक हैं। वर्तमान भर्ती में अतिरिक्त पदों की जरूरत पर विचार किया जाए।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@irushikeshpatel
ખેડૂતોની અરજી, દસ્તાવેજ ચકાસણી, ઓનલાઈન પ્રક્રિયા અને field visit—બધી કામગીરી સાથે સંભાળવી પડે છે. જરૂરી સાધન-સુવિધા મળવી જોઈએ.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
ખેડૂતોની અરજી, દસ્તાવેજ ચકાસણી, ઓનલાઈન પ્રક્રિયા અને field visit—બધી કામગીરી સાથે સંભાળવી પડે છે. જરૂરી સાધન-સુવિધા મળવી જોઈએ.
#GramsevakNyayLadat@Zee24Kalak@SandeshNews
આદરણીય શિવરામભાઇ ચૌધરી (ધિણોજ),
પ્રગતિશીલ ખેડૂત તરીકે ગ્રામસેવક ની ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવવા તેમજ ખેડૂતોને પડતી તકલીફો રજૂ કરી તેના નિવારણ અર્થે સરકારશ્રીને યોગ્ય ભલામણ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર! આપનું આ સરાહનીય કાર્ય સમગ્ર ખેડૂત સમાજ માટે પ્રેરણાદાયી છે.
#GramsevakNyayLadat #gramsevak
विभिन्न कृषि उपकरणों की जानकारी मोबाइल ऐप पर ऑनलाइन करनी पड़ती है, लेकिन न मोबाइल की सुविधा है, न कोई अतिरिक्त भत्ता।
#GramsevakNyayLadat@PMOIndia@CMOGuj
8 થી 10 ગામ વચ્ચે અને 2000 થી વધુ ખેડૂતો વચ્ચે કામ કરનાર ગ્રામસેવક અને તાલુકા તેમજ જિલ્લા લેવલ કચેરી અને અન્ય વિભાગ દ્વારા સોંપવામાં આવતી કામગીરી આ પરિસ્થિતિ ના લીધે ગ્રામસેવક દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ના માર્ગ અપાવવાની જરૂર પડી
#gramsevaknayladat#gramsevak