રૂપાણી સાહેબ ની સરકાર ને કેવાનું કે તમે અમારા જેવા છાત્રો જયારે કૃષિ ખાનગીકરણ વિરુદ્ધ આવાજ ઉપાડે છે તયારે તેમના એકાન્ટન્ટ્સ બ્લોક કરી દેવાની જગ્યાએ, થોડા સારા કામ કરો તો સારું થશે. અમે નવું એકાન્ટન્ટ્સ બનાવતા વાર નહિ લાગે.
@OfficialGsrtc modiji is taking about *swachhata hi swva* and our GSRTC bus is totally opposite.Not blaming only GSRTC but also people who use service and not throwing bags and bottles into dustbin but also GSRTC should maintain it and introduce heavy penalty who did this
@rcfalduofficial@mansukhmandviya@VtvGujarati@gujratsamachar
બંને મહાનુભાવ મંત્રી શ્રી ને જાણવાનું કે તમે તો જણાવ્યું હતું કે ખાતર માં ભાવ વધારો પાછો લેવાશે! પણ આ કોરોનાની પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી ભાવ માં 50 થી 60% નો વધારો ઝીંકાતા તમને એકવાર પણ ખેડૂત ની વિચાર ના આવ્યો?
@BSNL_GJ
No 4g service in junagadh city
But when i goto my village for diwali i notice that there is 4g available their. #strenge#request also start 4g in junagadh city also.
@Flipkart@flipkartsupport
your big billions day is coming just one question
there is one banner showing that by using sbi card we get 10% discount with * means terms and conditions applied but we e unable to see that terms and condition. so active that section and also....
#ShameOnDNA
mere ko kab ka doubt tha arnab ki channel dekhta kon hoag and how its come to no 1 channel in trp
likin ab pata chal gaya kya ghapla kiya @Republic_Bharat
@Dept_of_AHD@AgriGoI@icarindia
SITE IS NOT WORKING - https://t.co/AqJHRGIw9n
i need some data on crops area, production, productivity for my P.G. research
but site not working.
#howcanistudy
मुख्यमंत्री साहेब २ वर्ष पहले ही कृषि महाविध्यालय सुरेंद्रनगर ज़िल्ला को देने की बात कियी थी आजतक सुरेन्द्रनगर मे सरकार कृषि विध्यालय नई बन पाई हे ओर दूसरी ओर सरकार निजी यूनिवर्सिटी को क्यू कृषि शिक्षा के लिए मंज़ूरी दे रह हे ? @vijayrupanibjp
#कृषि_निजीकरण_रोको
કમર કસી ને અમે ખેડૂતો ની મદદ કરવા માટે
લીધી હતી કૃષીશિક્ષા ,
અમે #એગ્રીકલ્ચર ને બેસ્ટ બનાવા માટે લીધી હતી કૃષીશિક્ષા
હૃદય મા એક કોડ જાગૃત થયા જગત ના તાત ની તમામ મુશ્કેલીઓ ને ઉકેલવા
પણ અમને કયા ખબર હતી સરકાર કૃષીશિક્ષણ નો પણ બિઝનેસ કરશે
@rcfalduofficial#कृषि_निजीकरण_रोको
ખેતી આ દેશ ને રાજ્ય નું કરોડરજ્જુ છે ખેતીવાડી મા રાજ્ય ના ૫૬ લાખ જેટલા ખાતેદાર, ખેત મજુર ને સામાન્ય જનતા ને ખેતીવાડી શિક્ષણ મા થઈ રહેલ ખાનગીકરણ થી આવનાર દિવસ મા નુકસાન થશે.
આ ગંભીર વિષય મા બધા સાથે મળી લડીયે
લડીશું તો જ જીતીશું.. #कृषि_निजीकरण_रोको