લાયકાત હોવા છતાં પોતાના હક પર તરાપ વાગે તેની વેદના કેવી હોય એ બધા જાણે છે.
ત્યારે શિક્ષિત હોવા છતાં યુવાનો બેરોજગાર રહે, તો કોણ સંભાળશે તેમની વેદના?નથી જોવા હવે આંદોલન,નથી કરવા કોઇ સવાલ.બસ સંભળાવી દો આપનો જવાબ.'યુવાનો થકી વિકાસશીલ ગુજરાત ' @hdraval93
@rohitkumarmali@YAJadeja રોહિતભાઈ આમાં તો તમે પણ ભાગીદાર છો....
ધન્યવાદ તમારો પણ કરવો જોઈએ અને @HardikP75776423 નો પણ કરવો જોઈએ...
રોહિતભાઈ અને હાર્દિકભાઈ અને સમગ્ર ટીમ નો આભાર....
પણ લડત ચાલુ રાખજો.. કેમ કે લડત રાજીનામાની નહિ પરંતુ પારદર્શક ભરતી માટેની છે...
માતાજી આપ સર્વેને સફળ કરે એવી પ્રાર્થના.
#આપણા_ભાઈ એક જ મહિનામા ત્રણ વખત પાછા પડ્યા છે હોં ! હવે ભાઈના ભક્તોએ હવે પંજાબી ફૂડનો બહિષ્કાર કરવો જ રહ્યો 🤣
પહેલા કૃષિ સુધારના ત્રણ કાયદાઓ પાછા ખેંચ્યા કાલે પંજાબમા સભા- સંબોધન કર્યા વગર પાછા ફર્યા અને આજે એમણે ઉછેરલુ 'વાઇબ્રન્ટ સમિટ' પણ રદ્દ કરવુ પડી રહ્યુ છે.
@hdraval93
તા.04/08/2021 ના રોજ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ, પંચમહાલ અને પોલિસની ટીમ દ્વારા ગુસર તા. કાલોલ ખાતે થી સાદીરેતી ખનિજનું ગેરકાયદેસર ખોદકામ કરતા ૧૬ ટ્રેક્ટર પકડી કુલ ૧.૬૦ કરોડ નો મુદામાલ જપ્ત કરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે
@CMOGuj@PradipsinhGuj@drrajivguptaias