અમારા માં બાપે B.ed એટલાં માટે કરાવ્યું હતું કે અમારો દિકરો શિક્ષક બને,પણ આજે એ પણ રડી રહ્યાં છે 😭😭 કારણ કે છેલ્લાં 4 વર્ષ થી એ પણ ભરતીની રાહ જોઈ રહ્યાં છે.એમનું સ્વપ્ન પુરુ કરવું છે.અમે તમારી આગળ હાથ જોડી વિનંતિ કરીએ છીએ સાહેબ🙏 @narendramodi@imBhupendrasinh@vijayrupanibjp
#Reality_Of_Gujarat_Model
રોજગારી નું વાતો કરતું ગુજરાત ફક્ત વાતો જ કરશે કે ખરેખર રોજગારી આપશે ???
શું સરકાર ખરેખર યુવાનો ને રોજગારી આપશે કે ફક્ત આંકડાઓના માયાજાળ માં ફસાવી રાખશે..