સાહેબશ્રી,આ પત્રિકામાં લખ્યા મુજબ પરીક્ષા પાસ કરવા માટે કોઈ સિદ્ધ કરેલ પેનનું વેચાણ કરવામાં આવેલ હોય અને પરીક્ષામાં વિધાર્થીઓ નાપાસ થાય તો વિધાર્થીઓને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવા છેતરપિંડી કરવા બદલ ફરિયાદ દાખલ વિનંતી છે
@dgpgujarat@Vadcitypolice@EduMinOfGujarat
"लुटे हुए को लूटा
पिटे हुए को पीटा,
फरियादी रोता-रोता
गांव लौट गया रीता।" ...
यह कविता मैंने पुलिस अधीक्षक झाबुआ रहते हुए लिखी थी और पुलिस अधिकारियों को सुनाई भी।
नोट- इसे केवल कविता की तरहं पढ़े 😊
Resp shree vijaybhai rupani sir, Even if a person above the age of 18 does not have any kind of identity card, he is requested to make a resolution to give him the vaccine ...
@vijayrupanibjp@JayantiRavi@Nitinbhai_Patel
Resp.C.M. Shri Vijaybhai Rupani Sir, I kindly request you to give compassionate jobs to the children of the employees of any department who have died due to Corona virus infection in a special case.Thanking you sir..
@vijayrupanibjp@Nitinbhai_Patel
@vijayrupanibjp@Nitinbhai_Patel
સર, હાલમાં ચાલી રહેલ કોરોના સંક્રમણમાં રાજ્ય સરકારના કર્મચારીઓને રાજ્યની તમામ હોસ્પિટલોમાં કેશલેશ સારવાર મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે..આભાર સર..
@GMahamandal કોરોના વાયરસના સંક્રમણના કારણે અમદાવાદ મહેકમના એક ના.મામ નું અવસાન થયેલ જેઓને મહેસુલી મંડળો દ્વારા આર્થિક સહાય આપવામાં આવેલ....ત્યારબાદ ઘણા મહેસુલી કર્મચારીઓ કોરોના વાયરસના સંક્રમણને લીધે અવસાન પામ્યા..તેઓને કઈ જ સહાય આપવામાં આવી નથી. આવા બેવડા ધોરણ કેમ રાખો છો..??
પ્રશાસન ના પાયા ના એકમ સ્વરૂપ મામલતદાર કચેરી ( શંખેશ્વર ) લોકહિત અને સુશાસન ના હેતુઓ ને પાર પાડવા આપની સેવામાં સતત કાર્યરત છે અને શંખેશ્વર ના લોકો ને સમયબદ્ધ અને ગુણવત્તા યુક્ત સેવાઓ આપવા કટિબધ્ધ છે. આપ સર્વે ના સહકારની અપેક્ષા સહ.