તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@jitu_vaghani@sanghaviharsh@InfoGujarat
તા.11 ફેબ્રુઆરી થી શરૂ થનાર મહાશિવરાત્રીમેળા નિમિત્તે ભાવિકોમાં અદભૂત ઉમંગ અને ઉત્સાહ છલકાઈ રહ્યો છે
ભગવાન ભોળેનાથના દર્શન,આરાધના અને આશીર્વાદ પ્રાપ્ત કરવા લાખો શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે
આપ સૌને પવિત્ર મહાશિવરાત્રી મેળામાં પધારવા માટે ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે🙏
“પ્લાસ્ટિક મુક્ત ગિરનાર”
Taarak Mehta Ka Ooltah Chashmah માં ટપુનું પાત્ર ભજવી લોકહૃદયમાં સ્થાન મેળવનાર ભવ્ય ગાંધીએ મેળામાં પધારતા તમામ ભાવિકોને અપીલ કરી છે કે ગિરનારની પવિત્ર ધરતી પર પ્લાસ્ટિક સામગ્રી સાથે ન લાવશો, સ્વચ્છતા જાળવશો અને જિલ્લા વહીવટી તંત્રને સંપૂર્ણ સહકાર આપશો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં ‘સુંદર’ નું પાત્ર ભજવનાર શ્રી મયુરભાઈ વાકાણી દ્વારા મહાશિવરાત્રી મેળા દરમિયાન મેળામાં આવનારા ભાવિકોને કચરો જ્યાં ત્યાં ન ફેંકવા, સ્વચ્છતા જાળવવા તથા પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.
(1/2)
@CMOGuj@sanghaviharsh@JayantiRavi
Thought-provoking discussions, expert perspectives, and innovative ideas filled Day 1 of the NationalConference on Land Administration & Disaster Management
From policy to practice — panels explored the path toward resilient and efficient land governance.
@DoLR_MoRD@JayantiRavi
📍Bhavnath Fair 2025, Junagadh
Witness the spiritual grandeur of Bhavnath Fair, where sages, devotion, and centuries-old traditions come alive in an awe-inspiring celebration of Mahashivratri.
Come to Gujarat, Where Life is a Celebration
@CMOGuj@RaghavjiPatel@InfoGujarat
જેમના 500⬇️ થી ઓછા followers છે એમના હેલ્પ માટે
બધા તમારું 🆔 કૉમેન્ટ કરો અને આ પોસ્ટ ને retweet કરો
હું ફોલ્લો 🔙 જરૂર આપીશ
Retweet 🔄 ફરજિયાત કરવી જેથી બીજા ગુજરાતી મિત્રો ને પણ હેલ્પ કરી શકીએ.🙏
#sundayvibes#ગુજરાતી_ની_વાતજ_અલગ_છે#હા_અમે_ગુજરાતી
94-ધારી વિધાનસભા મતવિસ્તાર માં બગસરામાં આવેલ ફટાકડા વિતરણ સ્ટોલમાં ગ્રાહકોને આપવામાં આવતા box ઉપર અવસર લોકશાહીનો મતદાન કરવાનું ચૂકશો નહિના સ્ટીકર લગાવી મતદાર જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. તથા evm નિદર્શન કરવામાં આવ્યું @CEOGujarat@CollectorAmr@sdm_dhari@VSZeed1965@dvsvaru