मस्कुलर डिस्ट्रॉफी कई प्रकार के होती हैं। इस घातक बीमारी से आए दिन बच्चे मौत के मुंह में समा रहे हैं। और बेबस लाचार मां-बाप उनके लिए कुछ भी नहीं कर पा रहे हैं।अगर सरकार चाहे तो दवाई उपलब्ध करा जीवनदान दे सकती है
@narendramodi@JPNadda@rashtrapatibhvn@BJP4India@myogiadityanath
કોરોના કાળમાં સરકાર અપૂરતા સંસાધનો અને અપૂરતી સુવિધાઓ બદલ ઢાંક પીછોડા કરેલ.તે સમય દરમિયાન આરોગ્યકર્મીઓ એ જીવના ભોગે મહત્વની ભૂમિકા ભજવેલ.તેવા કર્મીઓ આજે રસ્તા પર છે.બહેરી સરકાર સુધી આરોગ્ય કર્મીઓનો અવાજ પહોંચે અને તેમની રજૂઆતો સાંભળી યોગ્ય નિર્ણય થાય તે અત્યંત જરૂરી છે. @CMOGuj
ગુજરાતને સતત બીજા વર્ષે ભારતમાં પ્રથમ સ્થાન અપાવનારા આરોગ્ય કર્મચારીની આ હાલત,,, માગ્યું શું ટેકનિકલ કૌશલ્ય જે સરકાર દ્વારા નિમાયેલ કમિટીએ પોઝિટિવ અભિપ્રાય સાથે સરકારને રજૂ કરેલ તો હવે શેની રાહ ન્યાય ની આશા સહ #Guj_Health_Strike