Loyalty is needed both in spiritual and material plane. It takes you beyond the duality of craving & aversion. Responsibility, dedication & commitment are the limbs of loyalty.
આદરણીય સાહેબ,
રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ ની રજુઆત મુદ્દે,વર્ષ:- ૨૦૧૮ માં જ રેવન્યુ તલાટી અને તલાટી કમ મંત્રી વચ્ચે તમામ અસમાનતા દુર કરાશે,એવી સરકાર દ્વારા જાહેરાત થઈ હતી, જેની અમલવારી હજુ બાકી છે,તો અમલવારી ક્યારે?#4400TcmGujarat@Nitinbhai_Patel@vijayrupanibjp@Jaydrathsinhji