@Flipkart kal mujse kaha gaya ki 24 hour me apka problem solve ho jayega or aj msg a raha he ki 2 november tak problem solve hoga, had hoti juth bolne ki apki jesi vahiyat e commerce website nahi dekhi sach me
એક રાજા(સરકાર)ના બે કુંવર(તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી)એકને કાયમી સમરાંગણ ખેલવાના અને એકને મહેલમાં એશ-આરામ તોય એકને રાજપાટ(૪૪૦૦ ગ્રેડપે)અને એકને ખાલી ઘોડશાળ(૨૮૦૦ ગ્રેડ પે),ઇતિહાસમાં આવા અન્યાય માટે જ મહાભારત થયું હતું...@Nitinbhai_Patel@vijayrupanibjp#4400TcmGujarat
સર,
એક મા ના બે પુત્રો,વારસાઈથી એક ને ૧૦ વીઘા અને બીજા ને ૨ વીઘા મળે?
ના.
એક મા(સરકાર)ના બે પુત્રો રેવન્યુ તલાટી(મહેસુલ)અને તલાટી કમ મંત્રી(પંચાયત),એક ને ઉ.પ.ધો.૪૪૦૦ અને એક ને ૨,૮૦૦/- ગ્રેડ પે, શુ ન્યાયપૂર્ણ છે?
@Nitinbhai_Patel@vijayrupanibjp@VtvGujarati#Equal_Work_Equal_Pay
જે કામ કરવા માટે અલગ ઓફિસ કાર્યરત હોય એ બધા કામ માટે આખું ગામ જેના પર આધારિત છે આંકડા, પંચાયત, સહકાર, મહેસુલ,જી.ગ્રા. કે કોઈ પણ શાખાની કામગીરી હોય ગ્રામીણ લેવલે તો પંચાયત તલાટી જ કરે છે તો સરકાર ની અતિ મહત્વની પાયા ની કેડર ને પણ ન્યાય આપો@vijayrupanibjp@Nitinbhai_Patel@CMOGuj
સર,
એક મા ના 2 પુત્રો,વારસાઈથી એક ને ૧૦ વીઘા અને બીજા ને ૨ વીઘા મળે?
ના.
એક મા(સરકાર)ના 2 પુત્રો રેવન્યુ તલાટી(મહેસુલ)અને તલાટી કમ મંત્રી(પંચાયત),એક ને ઉ.પ.ધો.૪૪૦૦ અને એક ને ૨,૮૦૦/- ગ્રેડ પે, શુ ન્યાયપૂર્ણ છે?
#Equal_Work_Equal_Pay@vijayrupanibjp@Nitinbhai_Patel
@isudan_gadhvi Bhai 2 vars pela sarkare jaherat kari ti ke talati cum mantrio ne revenue talati jetlo pagar malse hadtal bad aje 2 vars thya haji kai karyu nathi