જે બે વિભાગ જ અલગ છે બન્નેના બજેટના સદર અલગ છે બંનેના મિનિસ્ટરશ્રી અલગ છે બંનેના અગ્રસચિવ અને સચિવ અલગ છે અરે જિલ્લા લેવલે DDO અને કલેક્ટર તાલુકે TDO અને મામલતદાર અલગ અને આ બે વિભાગનું કામ કરતો કર્મચારી એક જ "તલાટી કમ મંત્રી" છે. @CMOGuj@CRPaatil @brijeshmeja1 @KanuDesai180
આજ ગુજરાત નો જન્મ દિવસ છે જે બાબતે આપણે સૌને શુભેચ્છાઓ તથા આજે મારી તલાટી કમ મંત્રી તરીકે નોકરીના કર્તવ્યનિષ્ઠા સાથે પાંચ વર્ષ પૂર્ણ થતાં હું ગર્વ અનુભવુ છું કે મને આ નોકરી થી છેવાળાના માનવીઓને સરકાર ની વિવિધ યોજના અંગે માહિતી આપી લાભ અપાવવા માટની તક આપી જે બદલ હું બધાનો આભારી છુ
તલાટી કમ મંત્રીમાંથી વિસ્તરણ અધિ પં બનેલા મિત્રોનો પાસ થવાનો રેશિયો ઊંચો છે એ જોઈને ખરેખર આનંદ થયો. વર્ષો સુધી ગ્રામ્ય કક્ષાએ દિવસરાત જોયા વગર કરેલા કામનું આ પરિણામ છે.ગામડે તકમ દ્વારા કરવામાં આવતા કામ મુજબ સરકાર જલ્દી આંકડા સહકાર,ખેતીમાં પ્રમોશન મળવું જોઈ
My name is Greta Thunberg and I am inviting you to be a part of the solution.
As #ParisAgreement turns 5, our leaders present their 'hopeful' distant hypothetical targets, 'net zero' loopholes and empty promises.
But the real hope comes from the people.
#FightFor1Point5
આજરોજ માન. મુખ્યમંત્રીશ્રીનાં ગુજરાતની તમામ ગ્રામપંચાયતોનાં સરપંચશ્રીઓ સાથે 'ઈ- સંવાદ' કાર્યક્રમ યોજાયેલ, જેમાં કોરોના સંબંધિત ગ્રામપંચાયતોની પરીસ્થીતી, કેસોની વિગત અને ગ્રામપંચાયતો દ્વારા લીધેલ પગલાઓની સમીક્ષા કરવામાં આવી હતી.@CollectorRjt@RajkotDdo
ગુજરાત સરકાર માં ફરજ બજાવતા તમામ સંવર્ગ ના કર્મચારી માટે જોબચાર્ટ નક્કી થયેલ છે, જે પ્રમાણે તેઓ કામ કરે છે પણ જોબચાર્ટ માં ઉલ્લેખ ન હોવા છતાં સુચારુ વહીવટ માટે વિના વિરોધ કામ કરતો સંવર્ગ એટલે 'તલાટી કમ મંત્રી'. તેના સુચારુપણા અંગે શું ?
#continue2004#4400TcmGujarat@GujPRHDept