નેત્રામલી ગામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો સ્ટાફ,ઇડર તાલુકાના ગ્રામ વિકાસના સ્ટાફની હાજરીમાં યુનિસેફમાંથી આવેલ ટીમ દ્વારા ગ્રામપંચાયત ગામની જાહેર સ્વચ્છતા, વ્યક્તિગત અને સામુહિક શૌચાલય,વેડન્ચા મોડલ, સેગ્રીગેશન શેડ તથા આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરવામાં આવી
@sabarkanthadp@CMOGuj
તા. 05/12/2022 ના રોજ લોકશાહીના મહાપર્વ સમાન વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 નો અવસર ઉજવાઈ રહ્યો છે ત્યારે 28- ઈડર વિધાનસભા મતવિભાગના 353 મતદાન મથકો પર આ અવસરની પૂર્વતૈયારીઓ ભાગરૂપે આજરોજ પોલિંગ ટીમને મતદાન મથક પર રવાના કરવામાં આવી. #GujaratElection2022#avsarrath @DyDeo4
આ કારણદર્શક નોટિસ નહિ પણ આડકતરો માન. DDO સાહેબ નો સ્વીકાર છે કે આવા કાર્યક્રમો માં તલાટી મંત્રી જ ચાવી રૂપ ભૂમિકા ભજવે છે. ગામે લોકોને સમજૂત કરી તૈયાર કરવા, લઈ જવા અને આટલી લોકમેદની માંથી પાછા લાવવાની કામગીરી ત. ક. મંત્રી જ કરી શકે એમ છે. એટલે જ આવી નોટિસો આપવાની નોબત છે. (૧/૨)
સરકારની તમામ પ્રકાર ની કામગીરીનો મહત્વનો પાયો તલાટી કમ મંત્રી છે. સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પંચાયત તલાટી પહોંચાડીને સાર્થક કરે છે તો સરકારે પણ અમારી પંચાયત તલાટી ની માંગો નું હકારાત્મક નિરાકરણ લાવવું જોઈએ.
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@CRPaatil
@brijeshmej
તલાટી હડતાલ ઉપર છે... છતાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના તલાટી પાણીમાં ઉતરીને નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરાવે છે.. તલાટી આટલા સંવેદનશીલ છે..... તો તલાટીઓની સંવેદના ને પણ સરકાર જલ્દીથી વાચા આપે તો સારું...@brijeshmeja1 @surattalati@GRTMM1@CMOGuj
જે ઉદ્દેશ્ય થી મહેસૂલી તલાટી ની ભરતી કરવામાં આવેલ એ જ પરિપૂર્ણ ન થતાં.. બન્ને કેડર નું કામ પંચાયત તલાટી પાસે કરાવી પગાર ધોરણ માં દેખીતો અન્યાય થવાને કારણે સમયાંતરે હડતાળ કરવી પડતી હોય છે. આ બાબતે જલ્દી ઉકેલ આવે તેવી માંગણી છે. @devanshijoshi71@Krishna760046@RonakABPAsmita 1/2