બહુ થયો અન્યાય.. હવે તો કરો ન્યાય..
થાક્યો છે આ પાયા નો પથ્થર..પાઇ ની પેદાશ નહિ( પગાર ખૂબ ઓછો) ને ઘડી ની નવરાઈ નહિ(કામગીરી નું ખૂબ ભારણ)...સંવેદનશીલ ગુજરાત સરકાર પાસે ન્યાય ની આશા એ બેઠેલો ગ્રામસચિવાલય નો સચિવ......
#सचिवजीहड़तालपेहै#TcmStrikeGujrat@CMOGuj
ખરેખર રજુઆત સાચી છે.સરકાર ગ્રામ કક્ષાએ પોતાના જ ખાસ પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતા તલાટી-કમ મંત્રીઓને અન્યાય કરી રહી છે એ વ્યાજબી નથી.રેવન્યુ તલાટીની ભરતી 2010 થી કરી છતાંય આજે ગામે કોઈ વ્યક્તિ રેવન્યુ તલાટીને ઓળખતુ પણ નથી.આજે તેઓ પ્રમોશન મેળવી નાયબ મામલતદાર થઈ ગયા.કેટલી વિસંગતતા
#Talatistrike#TCMofGujarat
કુલ રેવન્યુના ૧૮ નમૂના માંથી ૧થી૫, ૯થી૧૮ નમૂના પંચાયત તલાટીકમમંત્રી કામગીરી કરે છે..બાકીના નમૂના -૬,૭અ,૮અ કોમ્પ્યુટરાઈઝ છે..રેવન્યુ તલાટી માત્ર ૧૩૫ડીની નોટીસ અને સરકારનાતુમારો નિકાલ કરે. તો એમને ૧૨ વર્ષે ૪૪૦૦ અને આપણને ૨૮૦૦ આ કેવો ન્યાય??@brijeshmeja1