1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
"ભરતી પરીક્ષા, ગૌણ સેવા પસંદગી મંડળ TCS અને હાઈકોર્ટ"
📌 #TCS ને પરીક્ષા માટે લાખો રૂપિયા આપવામાં આવે છે અને બાદમાં આવી ભૂલો કરીને એજન્સી ઉમેદવારોના ભવિષ્ય સાથે રમત રમો એ નહીં ચલાવી લેવાઈ: હાઈકોર્ટ
📌TCS ઉમેદવારોના ભવિષ્ય સાથે રમી રહ્યું છે, તમારે એક્સપર્ટ સાથે જે કરવું હોય એ કરો પણ ઉમેદવારો સાથે નહીં: #GujaratHighCourt
📌સાંભળ્યું છે કે TCS ITમાં એક્સપર્ટ છે પણ ગુજરાતી ભાષામાં તો ભગવદ્ગોમંડલને જ અનુસરવું પડશે: હાઈકોર્ટ
📌અરજદારને એક માર્ક્સ આપો નહીંતર હું અવલોકન કરીશ કે TCS પાસે એક્સપર્ટ નથી
📌પાટણના ઉમેદવાર વૈભવ રાવલને એક માર્ક્સ અને મેઈન પરીક્ષામાં બેસવા દેવા હુકમ
📌જે ઉમેદવારોએ પ્રશ્ન અટેન્ડ કર્યો હોઈ તેને પણ માર્ક્સ આપવાની વાત પર TCS સોમવારે જવાબ રજૂ કરશે.
#Gujarat #CCE
કર્મચારીઓની ફક્ત એક જ માંગ છે આપણા બંધારણનાં અનુચ્છેદ ૩૯ મુજબ સમાન કામ સમાન વેતન ની જોગવાઈ મુજબ ગુજરાત સરકાર ફિક્સ પગારની શોષિત નીતિ દૂર કરે.
નામદાર હાઇકોર્ટે આપેલા ચુકાદાનું પાલન કરી આ નીતિ નાબૂદ કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટમાંથી કેસ પરત ખેંચવામાં આવે.
#REMOVE_FIX_PAY_POLICY
જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાથી શું સરકાર પર મોટો બોજો આવી શકે ? શું ops હવે લાગુ થાય તો સરકારો 5 વરસ પાછળ જતી રહે..! શું જે રાજ્યો માં ops અપાયું છે ત્યાની હાલત કફોડી છે ..શું એક કર્મચારી સરકારમાં ૩૦-૩૫-૪૦ વરસ કામ કરે છે તો એને એનું વળતર ops કેમ નહીં …પેહલા તો પેન્શન અપાતું હતું તો હવે કેમ નહીં ..શું લોકસભાના ઇલેક્શનમાં ops મોટો મુદ્દો રેહશે …
Gpsc ના પૂર્વ ચેરમેન દિનેશ દાસાને સોપાઈ મહત્વની જવાબદારી..
Upsc ના સભ્ય તરીકે દિલ્હી ખાતે નિમણુક.. દાસાએ સંભાળી લીધો ચાર્જ..
ચેરમેન અને સભ્ય વિદ્યુત સ્વેન બાદ ગુજરાતના વધુ એક આગેવાનને યુપીએસસીમાં અપાઈ જવાબદારી..
TCM અને JC માં પાસ થનાર ઉમેદવારોને અભિનંદન.
જે નથી થયા એમના માટે
all the best for something great
ટુંકમાં,
GPSC ૨૧ prelims પાસ
૧૬ mains લખેલ
૩ interview
૪ વાર typing આપેલ
૬-૭ વાર running fail
UPSC prelims(બેવાર csatના લીધે fail ૨-૩Mks)
Mechanical માં fail
૩૦થી વધુમાં fail.
annus mirabilis as @DETGujarat ends,with gods grace & motivated staff we could touch many lives positively.
Guess I'll have to pack up all this happiness & take it with me to the new job working with artisans of Gujarat on the art & craft value chain as MD of @Garvi_Gurjari
A lot of people start trading in the markets to make it their secondary source of income.
This is an important tweet where I will be suggesting some ideas to make a secondary source of income.
If you find it useful, Retweet.
1/n
Only 1/10 traders who come to markets, go home with profits. It is not wise to burn your hard earned money in the markets trying to generate more.
I will be suggesting some freelancing ideas which can help you earn additional income :
2/n
@CRPaatil અરે....હમણાં તો કેજરીવાલના 10 લાખ નોકરીઓના વાયદા પર થોડા દિવસ પહેલા તો એમ કહેતાં હતાં કે ગુજરાતમાં 9 લાખ સરકારી કર્મચારીઓ જ નથી...5 લાખ જ છે...તો આ 4 લાખ વધી કેમના ગયાં??
My government is considering reverting to the Old Pension System (OPS). I have asked my Chief Secretary to study the feasibility and modalities of it’s implementation. We stand committed to the welfare of our employees.
@Trading0secrets Well said. The moment u bring down ur %expectation, ur need for search of multibaggers ends. Risk reduces as u avoid unknown potential multibaggers
What I would have liked to know at the beginning of my #trading career:
1) psychology play most Imp role
2) Cash is always king
3) The story of a stock is important
4) Volume is very crucial
5) Only experience matter
6) Avoid fno until u sizeable fund
7) Don't use margin