आज का दिन पत्रकारिता के इतिहास में एक अद्भुत रिकॉर्ड बनाने जा रहा है, जो न कभी पहले हुआ और न कभी आगे हो सकेगा!!
ABP अस्मिता के संपादक और मेरे अज़ीज़ मित्र रौनक भाई आज एक अद्भुत इतिहास गढ़ने जा रहे हैं।
उनके बहुचर्चित और बेहद ही लोकप्रिय शो “हूँ तो बोलिश” का आज “लगातार” 1000 वाँ एपिसोड है।
फिर से लिख रहा हूँ कि “लगातार”, अबाध। एक भी दिन का गैप नहीं। कोई ऑफ नहीं। कोई छुट्टी नहीं।
इस बीच कभी कभी पारिवारिक समस्याएँ आयीं। कुछ संकट भी झेलने पड़े। तबीयत भी नासाज़ हुई पर रौनक़ भाई एक भी दिन नहीं रुके। एक भी रोज़ नहीं ठहरे।
आज काम के प्रति उनके इस अद्भुत समर्पण और जुनून का “लगातार” 1000 वाँ दिन है।
उनकी इस अनोखी उपलब्धि की चर्चा गुजरात के अख़बारों में भी छाई हुई है।
@RonakABPAsmita भाई आपको अनंत शुभकामनाएँ। यूँ ही नया इतिहास रचते रहें और हमे गर्व का मौक़ा देते रहें 👍
વાહ @RonakABPAsmita … કીપ ઇટ અપ👌👌
આ એક દિવસ મા નથી થયું , આને અરિજીત કરવા માટે ૯૦૦ એપિસોડ માં પરસેવો પાડવો પડે
આજે મુખ્યમંત્રી @Bhupendrapbjp માટે પણ માન વધી ગયું 👍🏻👍🏻
અહિયાં એક વાત મહત્વ ની એછે કે
ભૂપેન્દ્ર ભાઈ અને રોનક પટેલ બંને મા સ્વીકારવા ની શક્તિ છે , એટલેજ લોકો એમને સ્વીકારતા થયા છે
કયા મુખ્યમંત્રી ને તમે જાહેર માં આવી ખેલદિલી બતાવતા જોયા છે અને કયા એન્કર ને તમે જાહેર મેં પોતા ની ભૂલ સ્વીકારતા જોયા છે (રોનક માં એ ગટ્સ છે) એટલેજ એ ફેમસ છે , ફ્ક્ત ટીકા કરે છે એટલે નહીં..
એટલે રાજકારણીયોએ , ભૂપેન્દ્ર ભાઈ પાસે થી અને આપણા પત્રકારોએ રોનક પટેલ પાસે થી શીખવાની જરૂર છે
કોરોનાના સામાન્ય લક્ષણો છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની શું જરૂર પડી?
તમે અને સરકાર તો કહે છે કે સામન્ય લક્ષણોમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી.
ગંભીર લક્ષણો ધરાવતા સામાન્ય લોકોને બેડ નથી મળતા અને આપ જેવા ખાસ માણસોને આવી ખાસ સુવિધા કેમ?
@CMOGuj@vijayrupanibjp@MoHFW_GUJARAT
મને કોરોનાનાં સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવેલ હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડૉક્ટરોની સલાહ પર હું યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું.મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.
કમલમી જમાતના પ્રદેશ પ્રમુખ કોરોના સંક્રમિત
પાટીલે નૈતિક અને કાનૂની મૂલ્યોને નેવે મૂકી અનેક લોકોને કોરોના સંક્રમિત કર્યા છે.
@BJP4Gujarat અનેક કાર્યકરો પાટીલની ચાપલુસી કરતાં કોરોના સંક્રમિત થયા છે.
કોરોના સંક્રમણ ફેલાવનાર @CRPaatil ના સ્વાસ્થ્ય અંગે આપણે ચિંતા કરવી જોઈએ કે નહીં
🧙કમલમી જમાત સૌરાષ્ટ્ર માં કોરોના સંક્રમણ ફેલાવી અંબાજી પહોંચી.
🧙અંબાજીમાં સી.આર પાટીલની રૈલીમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા.
🧙સી.આર પાટીલ આ પહેલાં સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આ પ્રકારનું કારનામું કરી ચુક્યા છે.
@SP_Banaskantha@CMOGuj@CRPaatil@HardikPatel_@GulabsinhRajput
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદીઓએ કોરોનાનો ફેલાવો રોકવા આપણને વ્રત પછી મૂર્તિ વિસર્જન કરતા અટકાવ્યા, ગોકુળ આઠમે કાનુડો રમવા ન દીધો, ચોથે શ્રીજીનું સામૈયું,ભાદરવી પૂનમે માંના દર્શન જવાની ના પાડી છે, નવરાત્રિનો વિચાર ન કરવા જેવું કહ્યુ છે.
આ વિડીયો આજનો છે, બ્રિટિશ રૂલના જ્યોર્જ પંચમનો નથી
कृषि शिक्षा के निजीकरण रोक न सको तो जय जवान जय किसान के नारे में सेे जय किसान निकाल देना।
कृषि शिक्षा के निजीकरण रोक न सको तो भारत देश को कृषि प्रधान देश कहना छोड देना।
कृषि शिक्षा के निजीकरण रोक न सको तो चुनाव के वक्त किसान से नाता तोड़ देना।
#कृषि_निजीकरण_रोको@PMOIndia
રાજકોટના જેતપુરમાં આર્થિક સંકડામણ થી શિક્ષકે આત્મહત્યા કરી
જૂનાગઢની જીનિયસ સ્કુલ દ્વારા ઘણા સમયથી પગાર મળતો ન હતો
સ્કુલ ફિ મુદ્દે કોર્ટમાં લડતા એક પણ સ્કુલ સંચાલકે આત્મહત્યા કરવાનું જરૂર નથી પડી.
શિક્ષકો અને વાલીઓને લુંટતા સ્કુલ સંચાલકો સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરવી જોઈએ.