Happy #Gurupurnima to @SandeepSeminars
If I am Alive , Reason is You 🙏
संदीप माहेश्वरी ने मेरे जैसे करोड़ों लोगो को जिंदगी बदली है ,
पर मेरे लिए वो भगवान से कम नही 🙏
અદ્ભૂત !!!
મારે ખાલી એટલું જ પૂછવું છે કે એણે કઇ યુનિવર્સીટી માંથી આ ઘર બનાવવાનો કોર્ષ કર્યો હશે ??
દિલથી જોઈશું ને તો દિમાગ હલી જશે.
#ViralVideos#spider
ખુબ સરસ કાર્ય સાહેબ તમારા જેવી સર્વ સમાજ સમભાવ સેવા આજ સુધી જોઈ નહી માત્ર સેવા અને કયારે પણ રાજનીતિ કરતા નઈ જોયા એવા એક્જ નામ નીતિન જાની ( ખજુર)
આપનો ખુબ ખુબ આભાર સાહેબ.
वाघबारस पारंपरिक रूप से कृषि और पशुपालन मे शामिल #आदिवासी समुदाय के लोगो द्वारा वाघ🐯 को एक जीवित देवता के रूप में बाघ की पूजा करके वाघ से
अपने समुदाय,अपने 🐃पशुओ🐄🐐 की रक्षा के लिए मनाया जाने वाला फसली त्यौहार है
#વાઘબારસ#आदिवासीयत#भील#ભીલ#आदिवासी_संस्कृति#TribalCulture
Yesterday, had an excellent meeting with District Panchayat members from Gujarat. We talked at length about issues relating to rural development and leveraging Jan Shakti for societal progress.
14/11/2021 ના દિવસે ખેરગામ તાલુકા ના ખેરગામ જીલ્લા પંચાયત ના મત વિસ્તારમાં મા 2 કરોડ 1 લાખ અને આછવણી જીલ્લા પંચાયત મત વિસ્તારમાં 1 કરોડ 51 લાખ રૂપિયાના રોડ અને આંગણવાડી જેવા કામોનુ ખાતમુહુર્ત માનનીય કેબિનેટ મંત્રી શ્રીનરેશભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યા
@NareshPatelBJP
જેમણે સત્ય અને અહિંસાનાં માર્ગ પર ચાલતા શીખવ્યું એવા પૂજ્ય ગાંધીબાપુને એમની જન્મ જયંતિ પર કોટિ કોટિ વંદન કરું છું, એમનાં વિચારો નવી પેઢીને ઉમદા ભવિષ્યનાં નિર્માણમાં સતત પ્રેરણા આપતા રહેશે.@CRPaatil@BJP4Gujarat