*ભરતી ની જાહેરાત વખતે જ્યારે ખુદ પ્રવક્તા મંત્રી ક્રમિક ભરતી ના ફાયદા ગણાવતા હોય અને ભરતી ક્રમિક કરવાની નિર્ણય લીધેલ હતો તો હવે બોલીને ફરીને. આંખ આડા કામ કેમ*
#ક્રમિક_ભરતી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ- ભરૂચ સંચાલિત પોલીસ હેડ ક્વાર્ટર્સ મિશ્ર શાળા ક્રમાંક-૪૪ ની આકસ્મિક મુલાકાત લીધી; શિક્ષણકાર્યની સમીક્ષા કરી ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા.
@devanshijoshi71 આજનુ આ દ્રશ્ય જોઈ મારી બાજુમાં બેઠેલા એક વુદ્ધ કાકા ની આંખ માંથી આંસુ શરી ગયા, જયારે દ્રશ્યો જોવાથી માણસ હચમચી જાય છે, @kuberdindor સાહેબ અમો તો બેરોજગાર શિક્ષક ઉમેદવાર છીએ અમારા પર શુ વીતતી હશે? લાયકાત લીધા પછી પણ નોકરી નહીં, રજુઆતોમાં ઉંમર પુરી થાય તો જવાબદારી
આ પોતાના હક માટે લડે છે …આ રીતે હેરાન ના કરાય …વાત તો સાભળો…આ રીતે ના હોય…
શિક્ષકોની આવી હાલત છે તો આમ પ્રજાની શું થશે ?
વિચારી લેજો.
કાયમી શિક્ષકોની ભરતી એ ઉમેદવારો નો હક છે.
કાયમી શિક્ષક તરીકે ભરતી થાય તેવી રજુઆત કરવા ગાંધીનગર આવેલ યુવાનોને પીલિસ દ્વારા ડિટેઇન કરી જુદી જુદી જગ્યાએ ગોંધી રાખવામાં આવેલ છે અને તેઓના મોબાઈલ લઈ લેવામાં આવેલ છે . શું લોકશાહીમા રજુઆત કરવાનો કે શાંતિપૂર્ણ આંદોલનનો પણ અધિકાર નથી ? @Bhupendrapbjp@CMOGuj સરકારને વિનંતી છે જે શિક્ષકોની પુષ્કળ જગ્યાએ ખાલી છે અને સામે નોકરી ઇચ્છતા ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ ઉપલબ્ધ છે તો સત્વરે કાયમી શિક્ષક ભરવા . ચૂંટણી પહેલા ખાત્રી આપવામાં આવી હતી કે પંદર જુન સુધીમાં જ્ઞાન સહાયક નહીં પરંતુ કાયમી શિક્ષકો ભરાવામાં આવશે . ચૂંટણી પૂર્ણ થઈ એટલે હવે જવાબ પણ નહીં આપવાનો ? યુવાનોને તુરંત પોલીસ રિહાસતમાંથી મુક્ત કરે અને સરકાર સંવાદ કરે . કાયમી શિક્ષકોની પુરે પુરી ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ છે .
જામનગરના કાલાવડથી આવેલા આ કુસુમબેન છે, એમના વહુ સોનુએ TET/TAT પાસ કરેલી છે પણ નોકરી ના મળી શકી. આજે સાસુ જોડે આંદોલનમાં આવ્યા છે અને કાયમી ભરતી નહીં આવે ત્યાં સુધી અહીં બેસી રહીશું એવી વાત સાથે જોડે બેઠા છે. અત્યારે ૧૧ વાગ્યાની આસપાસ પણ ઉમેદવારોનું આંદોલન યથાવત છે
देख रहे हो मोदी जी, गुजरात के गांधीनगर में परमानेंट शिक्षक की मांग कर रहे TET बेरोजगार युवाओं के साथ कैसे पुलिस प्रशासन बदसलूकी कर रहा है। बीजेपी सरकार का "बेटी बचाओ, बेटी पढ़ाओ" का नारा सिर्फ़ जुमला है? शर्मनाक। #gujarat_Want_Permanent_Teachers
ये कोई आंतकवादी नहीं हे, बल्कि खुद के लिए रोज़गार माँगने वाले शिक्षक हे। पिछले लम्बे वक्त से विरोध कर रहे ये युवा आज जब गांधीनगर की सड़क पर उतरे तो उनके साथ ये बर्ताव किया गया।