माननीय मंत्रीजी यह वीडियो आपका ही है अपने कुछ दिन पहले मीडिया में ऐसा बोला है कि आने वाले एक महीनो के भीतर गुजरात में 24700 शिक्षकों की भर्ती पूर्ण कर दी जाएगी...
हमें आप पर पूरा विश्वाश है कि आप निश्चिंत समय में भर्ती पूर्ण कर देगे
#HappyRepublicDay2025@YAJadeja@kuberdindor
🛑 *આવતી કાલે ટ્વિટર અભિયાન બપોરે 12:00 વાગ્યે છે તો બધાએ સાથ આપવાનો છે.*
ઈમેજ, મેસેજ અને હેશ ટેગ સવારે 9 વાગ્યા પહેલાં તમામ ઉમેદવાર સુધી વ્હોટસએપ અને ટેલીગ્રામ ગ્રુપ થી મળી જશે.🙏
👏હાલમાં ટેકનિકલ મીડિયા ટીમ કામ કરે છે સવારે તમામ ગ્રુપમાં મેસેજ અને ઈમેજ મળી જશે.
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે સાથ આપશો જ.🙏☺️🇮🇳✍️
📌બંધારણ એ તો શીખવ્યું કે પોતાના હક,અધિકાર અને ન્યાય માટે આગળ આવવું જોઈએ.
📌શિક્ષણ,આરોગ્ય, રોજગાર અને રાજયમાં મળવા પાત્ર ન્યાય માટે અવાજ ઉઠાવવાની તાકાત આપે એ છે #બંધારણ.
📌આઝાદ ભારતમાં આઝાદીથી જીવવા દે એ છે બંધારણ.
📸ન્યાય માટે આઝાદ ભારતની દાંડી યાત્રા 2.0 ની તસ્વીર😊
#RepublicDay2025 🇮🇳🇮🇳🇮🇳