તારીખ.29/10/2023 રવિવાર ના રોજ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે "International year of millets 2023" અંતર્ગત માનનીય ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયાની હાજરી માં મીલેટ મેળા નું ખેતીવાડી શાખા ટંકારા દ્વારા આયોજન કરેલ હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી.
આજરોજ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા કક્ષાએ "પ્રાકૃતિક ખેત ઉત્પાદન વેચાણ કેન્દ્ર"નું શુભારંભ કરવામાં આવ્યો.તેમાં ગ્રામ્ય કક્ષાએથી ખેડૂતો, મ.ખે.ની સાહેબ ,વિસ્તરણ અધિકારી ખેતી અને ગ્રામ સેવક ઉપસ્થિત રહ્યા હતા.@RaghavjiPatel@CollectorRjt@DDORAJKOT1@DaoRajkot@ADevvrat@CMOGuj
પ્રાકૃતિક ખેતી કરતાં ખેડુતો પોતાની જણસો સીધી ગ્રાહકને વેંચે તે માટે આત્મા વિભાગ, ખેતીવાડી વિભાગ,અને બાગાયત વિભાગનાં સંયુક્ત પ્રયાસથી રાજકોટ જિલ્લાનાં બધાં જ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી.@ADevvrat@CMOGuj@RaghavjiPatel@ATMAGUJARAT@Guj_Gramsevak
વિક્રમ સંવત ૨૦૭૮ નુ શરૂ થતુ વર્ષ પ્રભુ કૃપાથી આપને અને આપનાં પરિવાર માટે મંગલમય, સુખમય, ક્ષેમકુશળતા અને સમૃદ્ધિ પ્રદાન કરનારું હોય એવી પ્રાર્થના સાથે.
*નૂતન વર્ષાભિનંદન*
આજરોજ રાજકોટ તાલુકા ના નવાગામ...સર...તેમજ સરધાર....ગામ માં ખેતીવાડી વિભાગ તરફથી આપવામાં આવેલ મગફળી બ્લૉક ડેમો ના જીઓ ટેગીંગ ની કામગીરી કરતા રાજકોટ તાલુકા ના ગ્રામસેવક ......@gajera_rashmin@RameshkumarRTi1@ddorajkot
*ખેડૂત મિત્રોને જણાવવાનું કે,
પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે i khedut પોર્ટલ 09/07/2020 થી *તા. 15/08/2020 સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે .
વધુ માહિતી માટે ગ્રામસેવક (ખેતી) નો સંપર્ક કરવા વિનંતી.@RajkotDdo@RameshkumarRTi1@Jaydrathsinhji