Don't let its size fool you🦟
The tiny Aedes mosquito can transmit dengue
Fight back!
✓ Don’t let water accumulate in unused vessels
✓ Wear full sleeved clothes
✓ Sleep under mosquito net
✓ Use screens or mesh on windows&doors
Prevent #VectorBorneDiseases via #MosquitoControl
💧 After the rains, choose **safe drinking water**.
ઉકાળેલું, ફિલ્ટર કરેલું અથવા ક્લોરિનેશન કરેલું પાણી પીવો અને પાણીજન્ય રોગોથી બચો.
#SafeDrinkingWater#WaterSafety#MonsoonHealth
💧 After the rains, choose **safe drinking water**.
ઉકાળેલું, ફિલ્ટર કરેલું અથવા ક્લોરિનેશન કરેલું પાણી પીવો અને પાણીજન્ય રોગોથી બચો.
#SafeDrinkingWater#WaterSafety#MonsoonHealth
आकार में छोटा, लेकिन खतरा बड़ा! 🦟
छोटा-सा एडीज़ मच्छर डेंगू जैसी गंभीर बीमारी फैलाता है।
डेंगू से बचने के लिए:
✓ अनुपयोगी बर्तनों में पानी जमान होने दें।
✓ पूरे बाजू के कपड़े पहनें।
✓ मच्छरदानी का उपयोग करें।
✓ खिड़कियों और दरवाज़ों पर जाली लगाएँ।
# मच्छर नियंत्रण के ज़रिए
તા.૧૫/૭/૨૧ ના રોજ જિલ્લા મેલેરિયા કચેરી દ્વારા ખંભાળિયા તાલુકાના પ્રા.આ.કે ભાડથરના બેડિયાવાડી વિસ્તાર ખાતે વાહકજન્ય રોગ અટકાયત કામગીરી નું ક્રોસ વેરિફિકેશન કરી જરૂરી સુચના આપવામાં આવી. @COLLECTORDWK @ddodevbdwarka @info_dbd @GujHFWDept @nvbdcpmohfw@NHMGujarat@cdho_dwarka
તા.૧૪/૭/૨૧ ના રોજ જિલ્લા મેલેરિયા કચેરી દ્વારા દ્વારકા તાલુકાના વાછુ ગામ ખાતે વાહકજન્ય રોગ અટકાયત કામગીરી નું ક્રોસ વેરિફિકેશન કરી જરૂરી સુચના આપવામાં આવી. @COLLECTORDWK @ddodevbdwarka @info_dbd @GujHFWDept @nvbdcpmohfw@JpShivahare@NHMGujarat
આજ રોજ જિલ્લા કક્ષાએ મેલેરિયા શાખા દ્વારા વાહકજન્ય રોગ અટકાયત માટે ઉપયોગી પોરાભક્ષક માછલીની હેચરીની શરૂઆત માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા મેલેરિયા અધિકારીના હસ્તે કરવામાં આવી @COLLECTORDWK @ddodevbdwarka @info_dbd @GujHFWDept @nvbdcpmohfw@JpShivahare@NHMGujarat
Congratulations @narendramodi ji for announcing the beginning of nation wide vaccination drive. Under your visionary leadership, we have made all the preparations in Gujarat to start state wide vaccination drive from 16th January for our doctors, healthcare & frontline workers.
જી.દેવભૂમિ દ્વારકામાં #PCPNDT એકટના સુદ્રઢ અમલીકરણ થાય તે હેતુથી તા.23-12-2020 ના રોજ PC&PNDT એકટ હેઠળ નોંધાયેલ (Govt. & Pvt.) ડૉક્ટરશ્રીઓ માટે વર્કશોપના આયોજન કરી એકટની જોગવાઈઓ બાબતે વિગતવાર માર્ગદર્શન / સૂચનો આપવામાં આવેલ.
@JayantiRavi@JpShivahare@dramjadkhan3 @GujHFWDept