નવલી નવરાત્રિના પ્રથમ નોરતે @civilhospamd માં થયેલા ૯૨મા અંગદાન થકી મળેલા હૃદયનું @UNMEHTAHOSPITA1 માં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુ.એન. મહેતામાં પ્રથમ વખત હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
@Rushikeshmla
@joshirakesh2016
સિવિલમા થયેલા ૯૨ અંગદાનમાં ૨૯૧ અંગોનું દાન મળ્યું છે.જેમાં ૧૫૪ કિડની, ૭૮ લીવર, ૯ સ્વાદુપિંડ, ૨૪ હૃદય, ૬ હાથ, ૧૮ ફેફસા, ૨ નાના આંતરડા અને ૫૪ કોર્નિયાનો સમાવેશ થાય છે. જેને ૨૬૯ દર્દીઓમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં સફળતા મળી છે.
@Rushikeshmla @joshirakesh2016
शक्ति की उपासना के महापर्व नवरात्रि की आप सभी को बहुत-बहुत शुभकामनाएं। आस्था और विश्वास का यह पावन अवसर हर किसी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करे। जय माता दी!