I am very disappointed with new Sp125 just in 5 months Oli leakeging started when i bought on 2nd month of purchased. this problem is not solved yet after two free service is completed
@ImRo45 In history most of very importants matches we lost because opposite team left hand players playing very well against India. so Indian team need left hand fast bowler for important matches.
@surya_14kumar@ybj_19@ishankishan51@rinkusingh235@Ruutu1331@prasidh43 3rd t20 against Aus we lost match becoz as captain apki jimedari he jab jarooorat pde tab captain ake khele Rinkusingh aap se pahle batting kar sakte the to score is bi bda hota
Or captain wo bada ban ni paya he usko dusaro ko aage badhaye or jarurat pdne pr aye msd & Cummins
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
કંઈ રીતે દરેક વખતે પેપરલિક કે ડમીકાંડમાં યુવરાજસિંહ પાસે માહિતી હોય?
સવાલ એ છે કે તમારી પાસે માહિતી કેમ નથી હોતી? કેમ તમારા શાસનમાં આવા કાંડ આટલા વર્ષો સુધી થતાં રહ્યાં? @CRPaatil#dummykand#dummyscam
ગુજરાત ની યુવા પેઢી ને માયકાંગલી સમજતા હોય તો એ આ સરકાર ની સૌથી મોટી ભૂલ છે. આવનાર સમય માં એકજુથ થઈને ન્યાય માટે લડશું અને જીતશું. #I_Support_Yuvrajsinh
હેસટેગ #I_Support_Yuvrajsinh ટ્રેન્ડિંગમાં છે.
યુવરાજસિંહને રિમાન્ડ માટે ભાવનગરની કોર્ટમાં રજૂ કરાયા છે.
થોડીવારમાં સાંજે 7 વાગ્યે @IGP_BHR_RANGE પ્રેસ કોન્ફરન્સ સંબોધશે.
#Bhavnagar
હવે ચાર્જશીટ થયા બાદ મેળ પડે…
પુરાવા છે તો કોર્ટમાં રજૂ કરવા પડશે અને નહીં હોય તો યુવરાજસિંહ વધુ મજબૂત બનીને બહાર નીકળશે.
સત્યનો માર્ગ આકરી તપસ્યાવાળો હોય છે….
#GoodNight
#Yuvrajsinh ની ધરપકડ બાદ પણ નથી મળતા જવાબ
1- પ્રેસ બ્રિફિંગ સમયે @IGP_BHR_RANGE ને યુવરાજે આપેલા 22 નામો કેમ ન વાંચ્યા !
2- બિપીન ત્રિવેદીના ઘરે તાળું છે.. કેટલાય દિવસથી બિપીનની પોલીસ દ્વારા પૂછપરછ થયાની માહિતી છે તો બિપીન ત્રિવેદીની ધરપકડ કેમ નથી બતાવાતી !