અનીતિ ફિક્સ વેતન ની, હવે બેઅસર કરવી છે,
મડે છે મત મને એક જ, મનેય કરકસર કરવી છે.
હવે શોષણ ની હદ વટી ગઈ છે. હવે સરકાર ફીક્સ પે નાબૂદ કરે એ જ અંતિમ અને એકમાત્ર માંગ છે.
ફિક્સ પે નાબૂદ કરો
#REMOVE_FIX_PAY_IN_GUJARAT#removefixpay#gujarat
આવતી કાલે એટલે કે રવિવાર અને 19/01/2025 તારીખે #FixPay ની આ અન્યાયકારી નીતિ ને ડામવા મોટે પાયે ટ્વીટર અભિયાન નું આયોજન કરી ને સરકાર શ્રી સુધી આપણો આક્રોશ પહોંચાડીએ જેથી સરકાર શ્રી આપણી દશા સમજે.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
#No_More_FixPay_in_Gujarat
બંધારણનાં અનુચ્છેદ ૩૯ મુજબ "સમાન કામ, સમાન વેતન" મળવાપાત્ર છે તો માત્ર ગુજરાતમાં જ કેમ ફિક્સ પગારની શોષણકારી નીતિ અમલમાં છે?
ફિક્સ પે ની નીતિ દૂર કરી કર્મચારીઓની દિવાળી સુધારો સરકાર.
#Remove_Fix_Pay_Gujarat