આજ રોજ સમગ્ર કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય કુષ્ઠરોગ (Leprosy) અંતર્ગત ઘરઘર સર્વે કરવામાં આવ્યો. સર્વે દરમિયાન લોકોને કુષ્ઠરોગ અંગે IEC પ્રવૃત્તિ દ્વારા જાગૃતિ આપવામાં આવી. આ દરમ્યાન એક નવો કેસ પણ નોંધાયો છે.
#Leprosy#Kutch#IEC#HealthAwareness@KutchDdo@collectorkut@NHMGujarat
કુલ 96 કિશોર -કિશોરીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું તેમજ દરેકના વજન ઉંચાઈ અને હિમોગ્લોબિન ની તપાસણી કરવામાં આવી. પોષણ અને આયર્નયુક્ત ખોરાક બાબતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
➡️ મમતા દિવસના ૭ સોનેરી સંદેશાઓ :-
જયારે માતા-પિતાને યાદ કરાવશો આ ૭ જરૂરી સંદેશાઓ ત્યારે જ તો થાય થાય રસીકરણની કામગીરી પુરી...
પાંચ સાલ, સાત બાર એટલે કે બાળક ૫વર્ષનું થાય ત્યાં સુધીમાં બાળકને ૭ વાર રસીકરણ કેન્દ્ર એ લઈ જઈને નિયત રસી અપાવો.
#મમતાદિવસના���સોનેરીસંદેશાઓ
#vaccination
@OfficialGsrtc@NimawatHiren@CMOGuj@sanghaviharsh હાઈવે પર ની હોટલમાં આપવામાં આવતું જમવાનું બિલ��ુલ અને હેલ્ધી અને અનહાઇજેનિક હોય છે હોય છે તેથી મોટાભાગના મુસાફરો જમવાનું ટાળે છે. મુસાફરોની મજબૂરીનું લાભ ઉઠાવી આ લોકો ઠંડા પીણા તેમજ અન્ય વસ્તુઓના બમણા ભાવ વસૂલ કરે છે. જેની સરકાર દ્વારા તપાસ થવી જોઈએ.