@Hasmukhpatelips Result not released yet.. and I don't know about Selacted or not...
Please declare result I can't sleep with peace , I'm dreaming every night about result... and after that I can't sleep... 🥲🤝
#Declare_LRD_result_in_pdf
@AHIRSATISH11@Hasmukhpatelips તમારી વાત સમજી શકાય છે પણ સર્ટિફિક��ટ ફોર્મ ભરતી વખતે દર્શાવેલ હોય તોજ મળી શકે છે . જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તો પણ તમે dv માં લેતા જજો માર્ક મળી જાય તો ભગવાન ની કૃપા 😊
@Hasmukhpatelips હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
થાક અને કંટાળો એવા પ્રોગ્રામ્સ તો જાણે અમે ઇન્સ્ટોલ જ નથી કર્યાં!
સાતેય વાર ‘ને ચોવીસે કલાક હું ડ્યુટી માં જડબેસલાક છુ!
પડકારો ને છે ખુલ્લો આવકાર હું ખાખીનો ધરનાર છું.
#declare_lrd_result_in_pdf
@Hasmukhpatelips ઓછા માર્ક વાળા નો અને સારા માર્ક બન્ને નો અભિપ્રાય અલગ હશે પણ આપનો જે નિર્ણય છે જૂન ના અંત માં એ ખૂબ જ સારો છે એમાં કોઈ પણ ફેરફાર ન કરવા અપીલ છે બાકી ઓછા માર્ક વાળા તો એમ કેસે તલાટી ની પરીક્ષા પછી લિસ્ટ ��ુકજો 😊