@deepakrajani123 અમે પણ શીખ્યા કે 156 પર વિશ્વાસ ન કરવો એ તમારી કિસ્મત બરબાદ કરી પોતાના ઘર ભરવા જ બેઠી છે
અમે પણ ટિમ ની જેમ ફાઇનલ માં પોહચી ગયા અને જ્યારે કાયમી શિક્ષક માટે ઓર્ડર લેવાનો હતો ત્યારે મળ્યો કોન્ટ્રાક્ટ
156 હવે નહી.
@Bhupendrapbjp@kuberdindor@prafulpbjp@CMOGuj
ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલ #હાઇકોર્ટ_આસિસ્ટન્ટ અને #હાઇકોર્ટ_પ્યુન ની પરીક્ષાને આજે 3 મહિના+ જેટલો સમય થવા આવ્યો છતાં આજ દિન સુધી ના ફાઇનલ આન્સક કી જાહેર કરવામાં આવી ના પરિણામ જાહેર કરવામાં આવ્યું.
MCQ અને OMR બેઝ પરીક્ષા પદ્ધતિ હોવા છતાં આટલો બધો સમય શા માટે લાગે છે ?
3 મહિના થયાં હોવા છતાં હોઇકોર્ટ દ્વારા કોઈ પણ અધિકૃત માહિતી આપવામાં આવતી નથી કે શા માટે આટલો સમય લાગી રહ્યો છે.
ન્યાયપાલિકા ક્ષેત્રે સંકળાયેલ ભરતીઓમાં જોઈ હાઇકોર્ટ જ઼ વિલંબ કરશે તો રાજયના અન્ય ભરતી બોર્ડને ભરતી સત્વરે કરવાની ટકોર પણ કેમની કરશે તે વિચારવા જેવું છે.
#declare_gujarat_hc_assistant_result
#declare_gujarat_hc_peon_result
@Gujaratbench@Jamawat3@VoI_Gujarati@NewsNavajivan@PTI_News@gopimaniar@devanshijoshi71@YAJadeja@CMOGuj@sanghaviharsh@MLJ_GoI
@_v_i_s_h_kanani@Hasmukhpatelips બધા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ જળવાઈ રહે થોડું એવું પેપર તો કાઢવું હતું દર વખતે એલઆરડી જુનિયર ક્લાર્ક અને હવે તલાટી આપ શ્રી આવાજ પેપર કાઢશો તો પછી અગાઉની પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી
@Hasmukhpatelips સાહેબ ધન્ય છે કે આવું સરસ પેપર હતું કે gpsc ની તૈયારી કરવા વાળા વિદ્યાર્થી ને પણ પરસેવો વળી જાય હવે તમે અધ્યક્ષ હોવ ત્યાં પરીક્ષા આપવા નો જવાય કારણ કે પોતાની ઈજ્જત ના ધજાગરા કરવાં નો જવાય.....કવિ ની કલમે
@Hasmukhpatelips સાહેબ દુઃખ સાથે કેવું પડે છે કે તમે 100 માર્ક નું પેપર પણ સરખું ન કાઢી શક્યા.કેટલાય પ્રશ્નો ભૂલ ભરેલા છે.તેમાં જે સમય વેડફાનો એનું શું એક તો આવા લેન્ધી પેપર માં સમય પણ 1 કલાક હતી, હવે આશા છે કે યોગ્ય સુધારો લાવશો.અને constable જેવો અન્યાય ન થાય તેનું ચોક્કસ કાળજી લેશો🙏
@Hasmukhpatelips જેણે 12 પાસ કરિયું છે તે નાની નોકરી કરીને ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે એપ્લાય કરી હતી એની નિરાશા ગુજરાત મા આવનાર સમયમાં પરિવર્તન લાવશે કે નહિ?
ખરેખર જો પેપર આવાજ સેટ કરવા હોઈ તો ગ્રેજ્યુએટ લાયકાત કરી નાખો ગરીબ લોકોના સમય અને પૈસા બને બગડે છે અને મન નિરાશ થઇ જાય છે
ગુજરાત સરકાર ને વિનંતી LRD ના જવાનો હાર માનશે નહિ 2024 નજીક છે હજુ પણ સમય છે જવાનોને પોતાનો હક આપો બાકી 24 માં ભોગવવા તૈયાર રહો જય શ્રી રામ
#lrd_waiting
@YAJadeja@hdraval93 Sir LRD waiting 2018/19 માં હજુ ઘણી બધી જગ્યા ખાલી છે તો તે જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે અને જે બંધારણ વિરુદ્ધ 2485 સીટો બહેનો ને આપી તો પુરુષો ને ન્યાય ક્યારે મળશે હવે યુવાનો કંટાળી ગયા છે. અમે સાચા હોવા છતાં અમને નોકરી મળી નથી....તો તેના વિશે કંઇક થાય તેમ હોય તો કરો😔😥