માનનીય શ્રી @Bhupendrapbjp સાહેબ તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh,
ગુજરાત PSI ભરતીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયાને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, છતાં આજદિન સુધી પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂકના ઓર્ડર આપવામાં આવ્યા નથી. કૃપા કરીને વહેલી તકે નિમણૂક આપી યુવાનોને ન્યાય આપશો.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 PSI ભરતીનું આખરી પરિણામ જાહેર થયાને 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે, છતાં સફળ ઉમેદવારોને હજુ સુધી નિમણૂક આપવામાં આવી નથી.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તેમજ યુવાનોની વર્ષોની મહેનતને યોગ્ય પરિણામ મળે તે માટે વિનંતી છે કે નવા PSI બેચની ટ્રેનિંગ અને નિમણૂકની પ્રક્રિયા સત્વરે શરૂ કરવામાં આવે.
આશા છે કે સરકારશ્રી અને સંબંધિત વિભાગ આ બાબતે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેશે.
#PSIRecruitment2023_24 #GujaratPolice #PSI
@GPRB_GNR@dgpgujarat@sanghaviharsh@CMOGuj@hdraval93@Janak_Sutariyaa@dave_janak@devanshijoshi71@JournoJayesh@deepakrajani123@DeepalTrevedie
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 472 PSI ની ભરતીનું આખરી પરિણામ આવ્યાને 4 મહિનાનો સમય વીતી જવા છતાં હજુ નિમણૂંક મળી નથી. તો વહેલી તકે અમોને નિમણૂંક મળે તે માટે રસ દાખવવા વિનંતી.@sanghaviharsh@dgpgujarat#psi