ક્યાં સુધી સરકારી કર્મચારીઓ ને રેવળી વેહચ્યા કરશો ? પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકો નું કોણ રાખશે ધ્યાન ?
ગુજરાત સરકાર પાસે મોકો છે દેશ માં ઉદાહરણ પૂરું પાડી ને નાની નાની નોકરીમાં કામ કરતા લોકો માટે કઈ કરવાનો...
@CMOGuj@sanghaviharsh@NimawatHiren@jitu_vaghani@PMOIndia
ગુજરાતી ૫૦,૦૦૦ના પગારદારની આ હાલત છે
➡️તમારા ચારદિવસનો પગાર લાઈટ બિલ ભરવામાં જાય છે
➡️તમારા ચારદિવસ નો પગાર પેટ્રોલ માં જાય છે
➡️તમારા છ દિવસનો પગાર કરીયાણા,તેલમાં જાય છે
➡️તમારા છદિવસનો પગાર
લોન બેંક માં જાય છે
વિરોધ નહીં આ તો ખાલી એક વાત છે.
જો એક કલાકના ભાષણ માટે 2,000 થી 3000 સરકારી બસો 10000 સરકારી કર્મચારીઓ અને રૂપિયા 10 કરોડનો ડોમ બની શકતો હોય તો કોરોના કાળમાં એક ખાટલા માટે રખડતા દર્દી અને સ્મશાનમાં રજળતી લાશો માટે વ્યવસ્થા કેમ ન થઈ ?
Jayanti M Kanzariya ની ફેસબુક વોલ પરથી...
મારવાડીના છોકરા નાની ઉંમરે જ ધોબી કરિયાણા લોટ ની ચક્કી કે સમોસા પાણીપુરી ના નાના ધંધા શરુ કરી લે છે.
ઉત્તર ભારતના છોકરા UPSC, ONGC, RAILWAY માટે તૈયારી કરે છે.
દક્ષિણ ભારતના છોકરા IAS, IT, IIT, MEDICAL માટે તૈયારી કરે છે./1
હિમાચાલમાં રેવડી વહેંચવાની અને ગુજરાતમાં 27 વર્ષથી સતામાં છે, છતાં પણ ગુજરાતીઓને ઠેંગો.....અને હા પાછા મગજમાં એવું ઠસાવશે કે અમે તો ગુજરાતી અમારે મફતનું ના હાલે.....🤣
1990 ���ા હોલિવૂડ સ્ટાર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર ના સમયની વાત છે મિત્રો, લોકો તમારી સાથે નહીં તમારી પરિસ્થિતિ સાથે હાથ મેળવે છે તેમનું વધુ એક જીવતું જાગતું ઉદાહરણ.
30મી જૂલાઈ 1947 ના રોજ ઓસ્ટ્રિયામાં જન્મેલા વિખ્યાત બોડી બિલ્ડર, અભિનેતા અને બે વખત કેલિફોર્નિયાના ગવર્નર રહી
૧/૬