અમરેલી જિલ્લાના બગસરા, રાજુલા, તથા જાફરાબાદ તાલુકાના રસ્તાના કુલ 34.50 કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું ખાત મુહુર્ત કરતા ગુજરાત સરકારના *માનનીય મંત્રીશ્રી પુણૅશભાઈ મોદી*
@purneshmodi@hirabhaisolanki
@KaushikVekariy9
@BJP4Gujarat@CMOGuj@CRPaatil
#MahilaKarmyogiDiwas નિમિત્તે મહિલા શિક્ષકો પોતાના બાળકનું ધ્યાન રાખતી હોય તેમ આજે ગુજરાતના ભૂલકાઓને સરખી રીતે સંસ્કાર આપી રહી છે એનાથી મોટો કર્મયોગ બીજો શું હોય ? ધન્ય છે એ તમામ મહિલાઓને જેણે બાળકોના ઘડતરમાં
પોતાના જીવ રેડ્યા છે.
@CMOGuj@pkumarias@ddoamreli@InfoAmreliGoG
Pooja, your medal calls for celebrations, not an apology. Your life journey motivates us, your success gladdens us. You are destined for great things ahead…keep shining! ⭐️
બ��સરા તાલુકા ભાજપ ની કારોબારી બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઇ જેમાં આગામી સમયમાં આવનાર કાર્યકમો અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ચુંટણી લક્ષી માર્ગદર્શન અપાયું હતું.
@CRPaatil
@BJP4Gujarat
@CMOGuj
બાબરા તાલુકાના કરીયાણા ગામે મગફળી પાક પર ફાર્મ સ્કુલ. પ્રાકૃતીક ખેતી કરતા ખેડુતના ખેતર પર જીવામૃત નિદર્શન તેમજ મગફળી પાકની માહીતી આપતા આત્મા સ્ટાફ, અમરેલી @ddoamreli@ATMAGUJARAT
હું એકલો જ સારો છું ખબર નઈ કેમ..
એકલા જ આવ્યા હતાં એકલા જ જવાના સાંભળ્યું હતું સમજ્યું હતું
પણ ખબર નથી કેમ હું સમજ્યો એટલે અક્લો છું કે સરખું ના સમજ્યો એટલે આવું છે..
કઈ જ ના મળ્યું મને કદાચ કઈ મળશે પણ નઈ સમજુ છું એટલે કે સરખું ના સમજ્યો એટલે.
#ગુજરાતી_ગઝલ_શાયરી_સુવિચાર ##શાયરી