शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है।
राष्ट्र की अखंडता व एकात्मता के प्रतीक, वंचितों और अशक्तों के सशक्त स्वर, *'लौह पुरुष' सरदार वल्लभभाई पटेल* की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि अर्पित करता हूं 🙏👏💐 #sardarvallabhbhaipateljayanti2022#drkuberdindor24x7
માનનીય શિક્ષણ મંત્રી શ્રી ને મારી ન્રમ રજૂઆત છે :સાહેબ વિદ્યાસહાયક ભરતી માં બાકી રહેલ મહેકમ ની 12500જગ્યા ઓ નવી ભરતી સ્વરૂપ આપી તત્કાલ જાહેરાત આપી ગુજરાત ના બેરોજગાર ઉમેદવાર ને ન્યાય આપો સાહેબ. @jitu_vaghani@PMOIndia@nrendrabhaimodi@AmitShah@Bhupendrapbjp
Bjp નો ખેસ પહેરી ને પાર્ટી માટે તનતોડ મહેનત કરીહોય અને સતત ચૂંટણી જીતવા છતાં પણ કોઈ પદ કે પાર્ટી મા સ્થાન ના મળે અને જેવી હાલત ધારાસભ્ય ની હોય છે તેવી જ હાલત આ પ્રવાસી શિક્ષક ની ભરતી કર��� ને અમારી છે સાહેબ.
12 પાસ
બી.એ
પી.ટી.સી
એમ.એ
એમ.એડ
એમ.કોમ
છેલ્લે બે (2)વાર ટેટ પાસ.🚩🚩
3300ની ભરતી સામે,
31/05/22ના રોજ 1537 શિક્ષક��� વય નિવૃત થયા + 200 ચાલું નોકરી વાળા શિક્ષકોએ ભરતીમાં ભાગ લીધો. આમ, વાસ્તવિક રીતે તો 1530 શિક્ષકો જ વિદ્યાર્થીઓને મળવાના છે.
ઝડપથી નવી વિદ્યાસહાયક ભરતી જાહેર કરવામાં આવે તેવી નમ��ર વિનંતી છે.
@RCMakwanaBJP
@BJP4Gujarat
@SidDholakia