ગુજરાત માં GSRTC જે મસ મોટા મોટા અધિકારીઓ ને પગાર આપી રહ્યા છે એ એ ફક્ત ને ફક્ત કંડકટર અને ડ્રાઇવર ના કારણે મળી રહ્યો છે અમારી માંગણીઓ પુરી કરો અથવા તો આ જે અધિકારીઓ છે એમના પણ પગાર અમારી સાથે 16000 કરી નાખો અને બીજા દરેક ખાતા માં પણ ન્યાય બધા ને સરખો #1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC#1900GradePay_GSRTC
We want justice.i am Corrina worriors.i want 1900 grade pay and 19950 sallery be the start sallery.amne nyay aapo.soshangiri bandh karo.#1900GradePay_GSRTC
#1900GradePay_GSRTC
6 th માં 17500
7 માં 16000
આ અન્યાય નથી તો શું છે?
જેમ શિક્ષકો ના ગ્રેડ પે માં ભૂલ હતી તે સુધારી
આ પણ કંઇક એવું જ છે
6 th પગાર પંચ પ્રમાણે તેમજ આગલો તમામ પગાર પ્રમાણે .....
St ના ફિક્સ પગારના કર્મચારીઓને પગાર 19500 થાય છે તે અમને મળવો જોઇએ
So plz 🙏🙏🙏🙏🙏
#1900geadpay_GSRTC
જૂન માસ માં પ્રાઇવેટ કંપની ના મજૂરો ને પણ પૂરો પગાર આપવામાં આવ્યો ને એસ ટી ના કંડકટર ડ્રાઇવર નો પગાર કાપી લેવામાં આવ્યો આ કેવી તાનાશાહી હવે આ નહિ ચાલે અમને ��મારો હક આપો
#1900GradePay_GSRTCવર્ગ-3 પ્રમાણે 1900 ગ્રેડ પે એ અમારો હક અને અધિકાર છે. અમને પણ ૫૨૦૦-૨૦૨૦૦ બેઝિક અને ૧૯૦૦ ગ્રેડ પે આપો . અમે પણ એના હકદાર છીએ . ૨૫૦૦૦ gsrtc ના કર્મચારી ઑ નું શોષણ બંધ કરો. અમારો હક આપો
#1900GSRTC#1900GradePay_GSRTC
અહીં ગુજરાત સરકાર દ્વારા જાહેર માં GSRTC ના ડ્રાઇવર -કન્ડક્ટર પર ઓછું વેતન આપી અન્યાય કરવામાં આવી રહ્યું છે, કૃપા કરીને ગુજરાતમાં બંધારણના સમાન કામ સમાન વેતન મુજબ તેમને પણ #1900GradePay_GSRTC આપવા માં આવે...
#1900GradePay_GSRTC