गुजरात बॉर्डर के वाव तहसील का हमारा पड़ोस का गाव टडाव के रहवासी परम मित्र #शंकर_चौहान टीचरकी बेटी #डॉ_कोमल_चौहान दिल्हीमे #COVID19 बहुत अच्छा कार्य करके कोरोना वोरियर्स बनके परिवार से अलग रहकर सेवाएँ प्रदान करके परिवार का नाम रोशन किया इसलिये बहुत बहुत शुभकामनाएं। @ArvindKejriwal
મારા ખાસ મિત્ર શ્રી શંકરભાઈ ચૌહાણ ની દિકરી ડો કોમલબેન ચૌહાણ દિલ્હીમાં ગુજરાત નું બનાસકાંઠા જિલ્લાનું વાવ તાલુકાનું અને અમારા બાજુનું ગામ ટડાવ નું ગૌરવ વધાર્યું છે તો તે બદલ ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન ગોગા મહારાજ કાશી કાહવા ના આશીર્વાદ છે અને રહેશે એવી શુભેચ્છા
માલધારી સમાજનું અનમોલ રત્ન મારા દિલ ના સ્નેહીજનો #DySP શ્રી ભોળાભાઈ મોરી તથા #DySP શ્રી રમેશભાઈ દેસાઈ સાથે #UPC શ્રી રામશીભાઇ રબારી ને વિશેષ કામગીરી બદલ #D_G_P એવોર્ડ મળવા બદલ ખુબ ખુબ અભિનંદન સાથે ગર્વ અને હર્ષ ની લાગણી અનુભવીએ છીએ. #DgpAward#proudofyou@dgpgujarat#jivrajaal
#માલધારી_સમાજના મજબૂત આગેવાન #રાપર તાલુકાના #ટગા ગામે પૂર્વ #સરપંચ રબારી સનાભાઇ મસરુભાઇ ની ઘાતકી હત્યા.
જમીનની અદાવત માં રબારી યુવાન ની મુસ્લિમ શખ્સોએ હત્યા કરતા ચકચાર.
જમીનની મેટર માં થોડા દિવસ અગાઉ જ થયું હતું સમાધાન.ગુનેગારોને સજા એ મોત #ફાંસી#JusticeForSanabhai@SP_EastKutch
દેવિકાબેન રબારી દ્રારા ગીર બરડો આલેચ ના માલધારી ઓ ના અન્યાય બાબતે તા.૧૭/૨/૨૦૨૦ ના સાંજે ક.૮:૧૫ વાગ્યે લાખોની સંખ્યામાં
#જીવરાજ_આલના#ડિજીટલ_માલધારી_મહામેળો માં જોડાઈ સમર્થન આપશો એક સાથે સમય ની કિંમત કરીશું તેવી પ્રતિજ્ઞા લેશું @CMOGuj
ભુવાજી શ્રી ગમન સાંથલ દ્રારા ગીર બરડો આલેચ ના માલધારી ઓ ના અન્યાય બાબતે તા.૧૭/૨/૨૦૨૦ ના સાંજે ક.૮:૧૫ વાગ્યે લાખોની સંખ્યામાં
#જીવરાજ_આલના#ડિજીટલ_માલધારી_મહામેળો માં જોડાઈ સમર્થન આપશો એક સાથે સમય ની કિંમત કરીશું તેવી પ્રતિજ્ઞા લેશું @CMOGuj@JivrajAal
ગુજરાત ના સુપરસ્ટાર ભુવાજી શ્રી ગમન સાંથલ દ્રારા ગીર બરડો આલેચ ના માલધારી ઓ ના અન્યાય બાબતે તા.૧૭/૨/૨૦૨૦ ના સાંજે ક.૮:૧૫ વાગ્યે લાખોની સંખ્યામાં
#જીવરાજ_આલના#ડિજીટલ_માલધારી_મહામેળો માં જોડાઈ સમર્થન આપશો એક સાથે સમય ની કિંમત કરીશું તેવી પ્રતિજ્ઞા લેશું @CMOGuj
આજ રોજ ગાંધીનગર ખાતે ચાલી રહેલા આદિવાસી માલધારી ઉપવાસ આંદોલન છાવણી ની *શ્રી જીવરાજભાઈ આલ (પ્રદેશ અધ્યક્ષ શ્રી વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત)* એ મુલાકાત લીધી @JivrajAal