@prafulpbjp@narendramodi રામ ના બાળકો ને અન્યાય ક્યાં સુધી.
કાયમી ભરતી ક્યારે ?
ગુજરાત ના બાળકો ને કાયમી શિક્ષક(ગુરુ) ક્યારે મળશે.
ગુજરાત ના શિક્ષકો સાથે અન્યાય રામ કેમ જોઈ શકશે.અમારી અંદર ના રામ ને દુઃખ પહોંચાડી તમે કયા રામ ને ખુશ કરવા માંગો છો.
લી.ગુજરાત માં જીવી રહેલા શોષિત યુવાન
જય હિન્દ,જય શ્રી રામ
રાજસ્થાનમાં પેપરલીકેજ ને લઈને #ગાજ્યા તો શું ગુજરાતમાં #લાજશો ?
રાજસ્થાન ના યુવાનો ની ચિંતા છે તો ગુજરાતના યુવાનો ની કેમ નહિં ?
ગુજરાત ના યુવાનો પણ સર્મીન્દગી મહેસૂસ કરે છે !
ગુજરાતમાં પણ #પેપરલિકેજ ના માફિયા ને સંરક્ષણ આપનાર આપના નામે ચરી ખાતા નેતાઓ જ છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કેમ પેપરલિકેજના કૌભાંડી ઉપર કાર્યવાહી નથી કરતી અને રાજસ્થાનમાં કાર્યવાહી કરવાની વાતો કરે છે ??
ગુજરાતમાં કેમ #ધૃતરાષ્ટ્ર ની ભૂમિકામાં આવી જાય છે બીજેપી ના નેતાઓ ??
પીપરલીકેજ ની ઘટનામાં પૂરા ભારતમાં ગુજરાત #અગ્રેસર છે, દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા એના કરતાં તો ગુજરાતમાં પેપર ફૂટે છે તો અહીંયા કેમ BJP મૌન સેવી લે છે ??
🔴ગુજરાતના પ્રવાસે છે તો ગુજરાતના પેપરલિકેજ નો હિસાબ લેજો અને જનતા ને આપજો !
#દંભ અને #દોગલી_રાજનીતિ માંથી બહાર આવો ને નક્કર કાર્યવાહી કરશો તો પ્રજાનું કલ્યાણ થશે..
#પેપરલીકેજ
#Paper_Leakage
@narendramodi@PMOIndia
*જોઈ લો....એક શિક્ષકની વેદના..... આવું પાપ નહી કરતા, જો લાગણી હોય તો મદદ કરજો.... નહીતર ઉપરવાળો મારો ભગવાન બધુ જોવે છે, વેર-વિખેર થતા વાર નહી લાગે...એ સજા આજ નહી તો કાલે ભોગવવી જ પડશે....*
*જોઈ લો....એક શિક્ષકની વેદના..... આવું પાપ નહી કરતા, જો લાગણી હોય તો મદદ કરજો.... નહીતર ઉપરવાળો મારો ભગવાન બધુ જોવે છે, વેર-વિખેર થતા વાર નહી લાગે...એ સજા આજ નહી તો કાલે ભોગવવી જ પડશે....*
*જોઈ લો....એક શિક્ષકની વેદના..... આવું પાપ નહી કરતા, જો લાગણી હોય તો મદદ કરજો.... નહીતર ઉપરવાળો મારો ભગવાન બધુ જોવે છે, વેર-વિખેર થતા વાર નહી લાગે...એ સજા આજ નહી તો કાલે ભોગવવી જ પડશે....*
@RSSorg *જોઈ લો....એક શિક્ષકની વેદના..... આવું પાપ નહી કરતા, જો લાગણી હોય તો મદદ કરજો.... નહીતર ઉપરવાળો મારો ભગવાન બધુ જોવે છે, વેર-વિખેર થતા વાર નહી લાગે...એ સજા આજ નહી તો કાલે ભોગવવી જ પડશે....*
@KuberDindorOffc *જોઈ લો....એક શિક્ષકની વેદના..... આવું પાપ નહી કરતા, જો લાગણી હોય તો મદદ કરજો.... નહીતર ઉપરવાળો મારો ભગવાન બધુ જોવે છે, વેર-વિખેર થતા વાર નહી લાગે...એ સજા આજ નહી તો કાલે ભોગવવી જ પડશે....*
@mannkibaat *જોઈ લો....એક શિક્ષકની વેદના..... આવું પાપ નહી કરતા, જો લાગણી હોય તો મદદ કરજો.... નહીતર ઉપરવાળો મારો ભગવાન બધુ જોવે છે, વેર-વિખેર થતા વાર નહી લાગે...એ સજા આજ નહી તો કાલે ભોગવવી જ પડશે....*
@PatilOffice *જોઈ લો....એક શિક્ષકની વેદના..... આવું પાપ નહી કરતા, જો લાગણી હોય તો મદદ કરજો.... નહીતર ઉપરવાળો મારો ભગવાન બધુ જોવે છે, વેર-વિખેર થતા વાર નહી લાગે...એ સજા આજ નહી તો કાલે ભોગવવી જ પડશે....*
@g20org *જોઈ લો....એક શિક્ષકની વેદના..... આવું પાપ નહી કરતા, જો લાગણી હોય તો મદદ કરજો.... નહીતર ઉપરવાળો મારો ભગવાન બધુ જોવે છે, વેર-વિખેર થતા વાર નહી લાગે...એ સજા આજ નહી તો કાલે ભોગવવી જ પડશે....*