ફિક્સ પે એક નોકરી નથી, એક શરમજનક પ્રણાલી છે –
જેમાં કર્મચારી સંપૂર્ણ જવાબદારી વહન કરે છે,
પણ તેમને અધૂરી માનીતા અને અધૂરો વેતન મળે છે.
શું વિકાસ એ છે જ્યાં મજબૂર નોકરીદારોના પરિશ્રમને ઓછું મૂલ્ય અપાય?
📢 ફિક્સ પે નહીં, કાયમી પદ અને યોગ્ય વેતન જોઈએ!
#Remove_Fixpay_in_Gujarat
किसी भी नवनियुक्त कर्मचारी को 5 साल तक फिक्स वेतन में रख कर उसे सभी अलाउंस से वंचित रखना अन्याय है और भारतीय संविधान के विरुद्ध है ! और किसी राज्य में 5 साल का प्रोबेशन पीरियड नहीं है !
#Remove_Fixpay_in_gujarat
किसी भी नवनियुक्त कर्मचारी को 5 साल तक फिक्स वेतन में रख कर उसे सभी अलाउंस से वंचित रखना अन्याय है और भारतीय संविधान के विरुद्ध है ! और किसी राज्य में 5 साल का प्रोबेशन पीरियड नहीं है !
#Remove_Fixpay_in_gujarat
વર્ષો સુધી અનિવાર્ય સેવા આપી રહેલા સરકારી કર્મચારીઓ સાથે ફીક્સ પે જેવી નઈંાયી નીતિ અન્યાય છે.
💼 સમર્પિત કર્મચારીઓને સંપૂર્ણ પગાર અને હક્ક મળવો જોઈએ.
🙏 ગુજરાત સરકાર પાસેથી માંગ – ફીક્સ પે પદ્ધતિ રદ કરો અને સમાન કામ માટે સમાન પગાર આપો!
#remove_fixpay_in_gujarat
In engineering colleges due to fix pay no class three lab assistant stays in the organisation...either they leave it for better opportunity or they prepare for better carrier. Eventually the lab suffers due to their absence.
#remove_fixpay_in_gujarat
ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પે નીતિના માધ્યમ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે.
નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે.
ભાજપ સરકારે આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ. #Remove_Fixpay_in_gujarat#ફિક્સપેહટાવો#Gujarat
#remove_fixpay_in_gujarat
આજે #ગુજરાત ના તમામ લોકોનાં આંખ, કાન ને મુખ પર ફિક્સ પે દૂર કરવાની જ ચર્ચા ચાલી રહી છે. છતાં સરકારનું કોઈ ઠેકેદાર આ અંગે ઉંહ પણ નથી કરતા.
પરંતુ બધાને ખબર છે કે આજે બધા સત્યની સાથે છે. ચાહે કોંગ્રેસ, આપ કે કોઈ બીજા નાના મોટા સભ્ય હોય.
@CMOGuj@BJP4Gujarat
#અગ્રેસર_ગુજરાત ની નેમ ધરાવતા માન.મુખ્યમંત્રી સાહેબને નમ્ર વિનંતી કે, આ #ફિક્સપગાર ની અન્યાયી, પીડાદાયક અને શોષણયુક્ત નીતિને દુર કરી યુવાનોને ન્યાય આપવામાં અગ્રેસર અને સંવેદનશીલ બને.
#Remove_Fixpay_in_gujarat