કુદરત કામ કરે છે એ નક્કી છે,,, ભલે દેખાય નહીં પણ એ છે ક્યાંક એ નક્કી છે...
જતા હોઈએ ક્યારેક કોઈ કામ કરવા તો હ્રદય રોકે છે એ નક્કી છે,
ન હોય જો આપણી માટે બરોબર કંઇક તો એ ઇશારો કરે એ નક્કી છે,
સમજતા આપણને નથી આવડતું એ વાત અલગ છે.પણ એ સમજાવે છે એ પણ નક્કી છે
#Reality_of_Gujarat_Model
👇મારું એક સામાન્ય ગણિત છે જરા વિચારજો..🤔
ભરતી જાહેરાતો બહાર પાડીને, ભરતી પૂર્ણ ન કરવી અને નિમણુંક ન આપવામાં સરકારને શું ફાયદો?
જે ભરતી પ્રક્રિયા ૬ મહિનામાં પૂર્ણ થઈ શકે એમ છે અને સરકાર તે જ ભરતી ને 4 વર્ષ સુધી કોઈને કોઈ ગતકડાં ઉભા કરી લંબાવે છે તો🤔
⏩️ રૂપાણી સરકાર દ્વારા 5 વર્ષમાં માત્ર 13,438 સરકારી નોકરી આપવામાં આવી છે.
⏩️ લાખો યુવાનો વર્ષોથી મહેનત કરીને ભરતી માટેની અત્યાર સુધી રાહ જોઈ પણ હવે તેમના સૌની નોકરી માટેની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ.
⏩️ એકસાથે લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કરવાનો રેકોર્ડ આ સરકારે નોંધાવ્યો છે.
"चार बांस चौबीस गज, अंगुल अष्ट प्रमाण,
ता ऊपर सुल्तान है मत चुके चौहान।”
हिन्दू सम्राट क्षत्रिय महापराक्रमी योद्धा, शब्दभेदी बाण के धनुर्धर, वीर शिरोमणि सम्राट पृथ्वीराज चौहान जी की जयंती पर कोटिश नमन।
#rajputsamratprithvirajchauhan#rajputana_status_official
चौदह वर्ष की आयु में जिसने शेर का जडबा फाड़ दिया और बाल्यावस्था में जिसने दुश्मनों की छाती पर केसरिया गाड़ दिया..🚩
वैसे हमारे भारत के अंतिम हिन्दू राजा
हिंदुत्व की शान पृथ्वीराज सिंह चौहान की जन्मजयंती पर उस विरपुरूष की वीरता को कोटिश: नमन 🙏
#RajputSamratPrathviRajChauhan
जिन्होंने मोहमद घोरी को १६ बार हराया ऐसे वीर सपूत क्षत्रीय सम्राट पृथ्वीराज चौहानजी की जयंती पर उन्हें सादर नमन ।।।।। 🙏💐💐💐💐💐
#RajputSamratPrithvirajChauhan