🫂 LRD ભરતી 2025 – “#OPT_OUT” માટે લાગણીસભર અપીલ
“એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર”
“OPT OUT – ત્યાગ નહીં, દાયિત્વ”
અલગ અલગ ભરતીના પ્રિય કોમન ઉમેદવાર મિત્રો,
આજે રાજ્યની મોટાભાગની ભરતીમાં એક જ સમસ્યા ઘેરવતી જાય છે એક જ ઉમેદવાર અનેક ભરતીમાં પસંદ થાય છે, પરંતુ અંતે પોતાની ઈચ્છા મુજબ ઊંચી કેડરની નોકરી જ પસંદ કરે છે. પરિણામે, LRD જેવી ભરતીમાં સોંથી વધુ સીટો અનાવશ્યક રીતે બ્લોક થતી જાય છે, જ્યારે બીજી તરફ બોર્ડર વિસ્તારમાંથી આવેલા સાચા જરૂરિયાતમંદ યુવાનો માત્ર એક તકની રાહમાં નિરાશ થવા મજબૂર બને છે.
LRD જેવી multi-cadre ભરતીમાં waiting list નથી.
તમે સીટ છોડો નહિ ત્યાં સુધી બીજા ઉમેદવારનો હક અટકી રહે છે. જો તમે આજે નોકરીમાં છો એટલે ખબર છે બેરોજગારીનો દાઝ કેટલો નિર્દયી હોય છે. તમારો એક “OPT OUT” કોઈકના પરિવારના ભવિષ્યને ઉજાસ આપી શકે છે.
🤝 અમારી નમ્ર વિનંતી
જો તમે…
✔ પહેલેથી જ સરકારી નોકરીમાં છો,
✔ અથવા CCE / PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
✔ અથવા fixed pay પર સેવા આપી રહ્યા છો અને આગળની મોટી તક માટે તૈયાર છો,
👉 તો LRD ભરતી 2025 માં યોગ્ય કેડર ન મળે અથવા તમે ઉત્તમ હોદ્દા પર હો, તો કૃપા કરીને OPT OUT કરો.
આ ત્યાગ નથી. આ સમાજ પ્રત્યેનો નૈતિક ફરજ છે.
આ કોઈકના જીવનમાં પ્રકાશ પ્રગટાવવાનો અવસર છે.
🌟 OPT OUT = #Opportunity_For_One_More_Life
એક ખાલી સીટ ≠ એક પરિવારને રોજગારી
એક ખાલી સીટ = એક ઘરના સપના, એક બાળકોનો ભવિષ્ય, એક પરિવારની આશા
🙏 મિત્રો,
ઘણાં ભરતી બોર્ડની ભૂલોથી repetition થતું હોય છે, waiting list ન હોય છે, scheduling clash હોય છે, પરંતુ આ તંત્રની ખામીઓથી બીજો બેરોજગાર સજા ભોગવે એ યોગ્ય નથી.
અપણે પોતાના સ્તરે ઓછામાં ઓછું એક નૈતિક નિર્ણય લઈ શકીએ છીએ.
તમારા નિર્ણયથી જો કોઈકના ઘરમાં રોજગારનો દીવો પ્રગટે
તો એ જ સાચી ઉજવણી. એ જ સાચો અજવાળો.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#એકસીટ_એકજીવન
#OPT_OUT #LRD2025 #FairChanceForAll #NoSeatBlocking #YouthEmployment #OpportunityForAll #GPRB #LRD2025_OPT_OUT
🙏🏻 #LRD ભરતી 2025 #OPT_OUT માટે અપીલ 🙏🏻
મિત્રો,
👉 હાલની પરિસ્થિતિ એ છે કે અનેક ઉમેદવારો એકસાથે ઘણી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે – શિક્ષક (વિદ્યા/શિક્ષણ સહાયક), CCE, PSI, AMC, High Court, GPSC, ભરતી વગેરે...... એમાં મોટાભાગના ઉમેદવારોનું અંતિમ લક્ષ્ય ઉચ્ચ હોદ્દા વાળી સરકારી નોકરી જ હોય છે.
👉 પરિણામે, આવા ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી કે નિમણુંક ના અંતે #LRD જેવી નોકરી માટે હાજર રહેતા નથી. પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલ યુવાનોને તક મળતી નથી..
📌 હકીકત એ છે કે LRD જેવી ભરતીમાં multi-cadre પોસ્ટ હોવાને કારણે waiting list નથી. એટલે જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે.
🤝 અમારી વિનંતી – દરેક કોમન ઉમેદવારોને 🙏🏻
👉 જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો,
👉 અથવા તમે શિક્ષક,CCE Group A ,B/ PSI / AMC / High Court / GPSC / જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
👉 અથવા તમે હાલના fixed pay પર 2-3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું છે,
👆🏻🙏🏻 તો નમ્ર વિનંતી છે કે LRD ભરતી 2025ના તમને યોગ્ય કેડર ન મળેલ હોય અથવા સારા હોદ્દા પર હોવ તો #OPT_OUT કરી દેવા વિનંતી. 🙏
LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT@CMOGuj@sanghaviharsh @lrdrecruitment @deepak_rajani @YuvrajSinghGJ
#LRD PML માટે 8 ડિસેમ્બર સુધી Opt-Out નો સમય બહુ ઓછો છે. PSI નું રિઝલ્ટ આવે ત્યારેજ ઘણા ઉમેદવાર સાચો નિર્ણય લઈ શકશે. સમય લંબાવશો તો જગ્યાઓ ખાલી નહીં રહે અને કોઈના ઘરમાં ઉજાળો થવાનો મોકો પણ ન ચૂકાઈ જાય 🙏
#OPT_OUT@CMOGuj@sanghaviharsh@GPRB_GNR@deepak_rajani@YAJadeja
📝 #LRD માં એક #OPT_OUT મે કરી લીધું છે.
હું #પોલીસમાં જ છું પણ #જિલ્લો મેળવવા માટે પરિક્ષા આપી હતી પણ મળે તેવું લાગતું નથી જેથી કરીને હવે બીજા મિત્રના હિતને ધ્યાનમાં રાખી મેં #OPT_OUT કરીને મારી ફરજ નિભાવી છે.👍
મારા જેવા બીજા પણ મિત્રો હોય તો જરૂર OPT OUT કરો એવી આશા રાખીએ.👍
PSI પરીક્ષાને ૬.૫ મહિના જેટલો સમય થઈ ગયો
અને LRD DV વેરીફિકેશન ૧ મહિનો થઈ ગયો
પણ હજી સુધી પરિણામ આપતાં નથી...
હવે તો બન્ને રીઝલ્ટ જાહેર કરો
એવી ઉમેદવારોની માંગણી છે....
#Declarepsiresult#Declarelrdresult@GPRB_GNR
PSI પરીક્ષાને ૬.૫ મહિના જેટલો સમય થઈ ગયો
અને LRD DV વેરીફિકેશન ૧ મહિનો થઈ ગયો
પણ હજી સુધી પરિણામ આપતાં નથી...
હવે તો બન્ને રીઝલ્ટ જાહેર કરો
એવી ઉમેદવારોની માંગણી છે....
#Declarepsiresult
#LRD ના ફાઈનલ Result ની બધાં રાહ જોઈ રહ્યાં છે પણ એના કરતાં PSI નું Result પહેલાં આવે અને પછી LRD નું આવે અને આશા રાખીએ કે ભરતી બોર્ડ પછી #OPT_OUT ફરી ઓપ્શન આપે.
જો આવું થાય તો આ ઉમેદવારોના હિતમાં જ કહેવાય ભલે હજું રાહ જોવી પડે પણ થોડાક વધારે મિત્રોના ઘરે અજવાળું થાય એ જરૂરી છે.
સાયેબ શ્રી તમને વિનંતી કે cce group B ના નિમણૂક પત્ર જલ્દી આપો.
અને
પોલીસ મો opt out નો ઓપ્શન આપવા માં આવે.
જેના કારણે ઘણા લોકો ના ઘર મો દિવાળી જેવો માહોલ ઉજવી શકાય....
@Bhupendrapbjp@GPRB_GNR@sanghaviharsh@ChaudhryShankar
પોલીસ ભરતી OUT PUT
આ માત્ર સામાન્ય શબ્દ નથી કેટલા વિદ્યાર્થીઓ મિત્રોનું જીવન સાથક કરવા માટેનું માધ્ય છે ઘણા મિત્રો કહેતા હતા કે હું એક OUT PUT નહીં કરું તો શું થશે પણ એ વિદ્યાર્થીઓ ને પૂછો જે 4/5 વર્ષ થી મહેનત કરે છે અને થોડા માર્કસ માટે રહી ગયા છે.સમજાય એમ વંદન #LRD#PSI
30/09/2025 ના રોજ LRD DV પૂરું થયું પરંતુ હવે શું...??
ટૂંક સમય final મેરિટ આવી જશે ખૂબ મિત્રો એવા હશે SRPF નોકરી કરતા હોય અને ફરી SRPF વારો આવે તો તેવા મિત્રો SRPF જવાના નહીં અને તેમની સીટ ખાલી રેવાની છે તો ભરતી બોર્ડ OUP PUT ઓપ્શન આ સીટ અન્ય વિદ્યાર્થીઓ મળે..@GPRB_GNR#LED.
तुम एक बार एकांत में बैठकर सोचो ! पार्थ अगर नहीं पढ़ोगे तो और कोई दूसरा option है जिससे घर के हालात अच्छे हो जाएं ...
જે મિત્રો થોડા MARKS માટે રહી ગયા તૈયારી લાગી જજો તમારો પણ સમય આવશે
KHAKHI LOVER #LRD#CCE#GUJARATPOLICE
પોલીસ ભરતી બોર્ડ ને નમ્ર વિનંતી છે કે જલ્દી થી PSI નુ રિઝલ્ટ જાહેર કરે જેથી વધારે વિદ્યાર્થીઓ ને નોકરીની તક મળે આમે નવી ભરતી કરી જગ્યા ભરાવીની છે તો હાલ ચાલુ ભરતી OUT PUT ઓપ્શન આપે અને #GSSSB વિનંતી છે CCE નિમણૂક આપે જેથી પોલીસ DV કરાવેલ વિદ્યાર્થીઓ OUP PUT કરી લે.#LRD@GPRB_GNR
પોલીસ ભરતી 🚓🚨🚓DV પ્રકિયા પૂર્ણ થવા આવી છે જે મિત્રો અન્ય નોકરી પાસ છે અને DV કરવી લીધું છે તેવા મિત્રો જો ભરતી બોર્ડ OUP PUT ઓપ્શન આપે તો મહેરબાની કરી OUP PUT કરી લેજો કેમ કે તમે જીલ્લો મળી જાય એવું વિચારતા હશો તો તે કયારે મળવાનો નહીં તમારી જગ્યા ખાલી રહેવાના છે.#LRD@GPRB_GNR
#Lrd_Opt_Out
👉 જે ઉમેદવાર પહેલાથી જ સરકારી નોકરીમાં છે,
👉 2-3 વર્ષથી ફિક્સ પે પર છે,
👉 કે બીજી પરીક્ષા પાસ કરી સફળ થયા છે –
🙏 કૃપા કરીને LRD DV માં હાજર ન રહો.
તમારા એક Opt Out થી કોઈ બેરોજગારનું જીવન બદલાઈ શકે છે. 🕊️
“તમારો ત્યાગ – બીજાનું ભવિષ્ય
📝#LRD માં #DV હાલ ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે.
💥 ઘણા બધા મિત્રો OPT_OUT પણ કરી રહ્યાં છે.
💥 અને લગભગ શક્ય છે કે #PSI નું #Result આપ્યા બાદ LRD માં OPT OUT નો ચાન્સ ભરતી #બોર્ડ આપી શકે છે.
💥 જો આવું થાય તો ખરેખર ઘણા બધાં મિત્રો લાભ મળી શકશે.👍
#LRD_OPT_OUT_OPTION#GPRB