પહેલી વખત સંસદમાં સરકારનું કામ ચાલશે પણ લોકપ્રશ્નો માટે સભ્યો જે તારાંકિત પશ્નો પૂછે છે તે રાખવામાં આવ્યા નથી આમ છતાં જ્યાં પણ તક મળશે ગુજરાતના પ્રશ્નોને ઉઠાવવામાં ક્યાંય પાછીપાની નહીં કરું અને એ પ્રશ્નો ઉઠાવતો રહીશ.
માન્ય યુનિયન ના મહાનુભાવો ને નમ્ર અરજ છે કે ફિક્સ પગાર માં વધારો કરો તો ડ્રાઈવર અને કંડક્ટર બંને ને 19950કરો. ડ્રાઈવર ને 19950અને કંડક્ટર ને માત્ર 16224આવો ભેદભાવ કરવો ખોટી બાબત છે કંડક્ટર ને માત્ર 224રૂપિયા નો વધારો કરી હજુ પણ નુકશાન કરવાનું ચાલુ રાખવું??? #1900GradePay_GSRTC
""રાષ્ટ્રનો ઉજ્જવળ સિતારો આથમી ગયો""
જીવન પર્યત સત્યના માર્ગે સેવા અને સમર્પણ
ભાવે રાષ્ટ્ર નિર્માણ માટે નિષ્ઠા પૂર્વક યોગદાન
આપનારા પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન..,
"'સ્વ. શ્રી પ્રણવ દા"' ને વંદન સહ ભાવ પૂર્ણ
શ્રદ્ધાંજલી પાઠવું છું..!
માનવતાના ભાવથી જ દુનિયા ટકેલી છે. સલામ છે બહેન કુસુમ પરમાર (PSI) ને જેમણે આગ કે કોરોનાની ચિંતા કર્યા વગર અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં દુર્ઘટના સમયે 41 જેટલા દર્દીઓના જીવ બચાવ્યા🙏
#GSRTC_19950_fix_1900_GREAD
My regard's to all older we are justifed because on the time all the gsrtc membare pay 16500 in the fix and basic 4440 and gred 1800 onrabal peason to know that all the gsrtc membar pay 19950fix pay and1900 grad pay . Jusites us.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના અત્યંત દુખદ છે. આગમાં જેમના નિધન થયા છે એમનાં પરિવારજનોને આ દુખ સહન કરવા ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના. જે લોકો આગમાં દાઝી ગયા છે એ સૌ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના.