આજ રોજ પેથાપુર ખાતે RKSK પ્રોગ્રામ અંતર્ગત આયુષ મેડિકલ ઑફિસરશ્રી ની હાજરી માં Adolescent friendly club meeting નું આયોજન કરવામાં આવ્યું જેમાં પોષણ, એનિમિયા, માસિકધર્મ વખતે રાખવાની સ્વચ્છતા, હિંસા,વ્યસન, વિશે સમજાવામાં આવ્યું.@CdhoSabarkantha
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર પેથાપુર ના કનાઈ ગામે એડોલેસેન્ટ ક્લબ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને hight wait અને HB કરવામાં આવ્યુંતેમાં પોષણયુક્ત આહાર વિશે માહિતી આપવામાં આવી @CdhoSabarkantha@NHMGujarat@sbcc_phcilol@Sbccsk @Sbcc_HealthHMT
નેશનલ NQAS સર્ટિફિકેશન અંતર્ગત હિંમતનગર તાલુકાના પેથાપુર આયુષ્માન આરોગ્ય મંદિર ને રાષ્ટ્રીય કક્ષાનું ગુણાવતાયુકત આરોગ્ય સેવાઓનું પ્રમાણપત્ર મેળવ્યું.
પેથાપુર આયુ.આરો.કે. જિલ્લામાં સૌથી વધારે 97.26 % ગુણ મેળવતાં જિલ્લાની યશકલગીમાં વધું એક મોરપીંછ નો ઉમેરો...
@CMOGuj@GujPRHDept
આજ રોજ PHC ઈલોલ ના રંગપુર ગામે સેવાસેતુ કાર્યક્રમ હેઠળ સ્થળ પર PMJAY કાર્ડ, NCD કેમ્પ, હેલ્થ ચેકઅપ, ઉંમર ના દાખલા જેવી સેવાઓ તેમજ ગપ્પીફીશ અને પોળા નિર્દશન દ્વારા IEC કરવામાં આવી @CdhoSabarkantha@CollectorSK@NHMGujarat @Sbcc_HealthHMT @Sbccsk@sabarkanthadp
આજે મેડિકલ ઓફિસર મેડમના માર્ગદર્શન હેઠળ ક્નાઈ ગામ ના 3 બાળકોનુ ખૂબ ઓછા વજન વાળા ધ્યાને આવતા તેમની ગૃહ મુલાકાત કરી લાભાર્થી #NRC માં મોકલવા માટે સમજાવેલ હતું અને આજે 3 બાળકો ને 14 દિવસ માટે મોકલી આપવામાં આવ્યા @CdhoSabarkantha@Sbccsk @phc
આજરોજ મુનપૂર આર્ટસ CHC ના ડેન્ટિસ્ટ ડૉ.મૃગેશભાઈ પંચાલ સાહેબ દ્વારા કોલેજ ના વિદ્યાર્થીઓને દાંતના રોગો દાંતની સાચવણી કરવાની યોગ્ય પદ્ધતિ તથા મોઢા ના વિવિધ પ્રકારના તથા કેન્સર અને જિલ્લા કોર્ડીનેટર જયેશભાઈ મલેરીયા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી.@CdhoSabarkantha@Sbccsk@nh
આજ રોજ પ્રા. આ. કેન્દ્ર ઈલોલ ખાતે આશાબેનો ની મીટિંગ યોજવામાં આવી જેમાં રીસ્પે. EMO સર દ્વારા મુલાકાત લઈ આરોગ્ય ના કાર્યક્રમો અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું @CdhoSabarkantha @Sbcc_HealthHMT @Sbccsk
@Rushikeshmla ખૂબ ખૂબ આભાર માં માનનીય સાહેબ શ્રી. મા.ડીડીઓ સાહેબ શ્રી અને મા.CDHO સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા માં સ્તનપાન, પોષણ તેમજ જુદા જુદા વિષય પર સામાજિક વર્તણૂક પરિવર્તન માટે આરોગ્ય સભાઓ યોજવામાં આવી રહેલ છે....
માનનીય સાહેબશ્રી સાબરકાંઠા જિલ્લામાં થઈ રહેલ SBCC કામગીરીની સરાહના કરવા બદલ આભાર સર. માન. DDO સાહેબ અને માન. CDHO સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાના દરેક ગામમાં આરોગ્ય વિષયક બાબતોમાં ખાસ કરીને સ્તનપાન અને કુપોષણ ઉપર વર્તન પરિવર્તન માટે સભાઓ કરવામાં આવી રહેલ છે.
આભાર સર...
માનનીય સાહેબશ્રી સાબરકાંઠા જિલ્લામાં થઈ રહેલ SBCC કામગીરીની સરાહના કરવા બદલ આભાર સર. માન. DDO સાહેબ અને માન. CDHO સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાના દરેક ગામમાં આરોગ્ય વિષયક બાબતોમાં ખાસ કરીને સ્તનપાન અને કુપોષણ ઉપર વર્તન પરિવર્તન માટે સભાઓ કરવામાં આવી રહેલ છે.
આભાર સર...
માનનીય સાહેબશ્રી, સાબરકાંઠા જિલ્લા ના કર્મયોગી આરોગ્ય કર્મી બહેનશ્રી ની કામગીરી ની નોંધ લેવા બદલ આભાર 🙏🏼. સમગ્ર જિલ્લા મા માન. જિલ્લા વિકાસ અધિકારી સા.શ્રીની પ્રેરણા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સા.શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા માં SBCC અંતર્ગત પ્રસંશનીય કામગીરી થઇ રહેલ છે🙏🏼
#JanAushadhiDiwas2023#JanAushadhi "પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિય પરિયોજના" આ યોજના વિશે જાગૃતિ વધરવા અને જેનરિક દવાઓને પ્રોત્સાહન આપવા 7-માર્ચ ને "જન ઔષધિ દિવસ તરીકે ઉજવવામા આવે છે. જે અંતર્ગત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧ થી ૭ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો યોજાયેલ.