તલાટી કમ મંત્રી ની પોસ્ટ એવી છે કે ડાયરેક્ટ 320 kV જેવી છે.
જો એમાં ફોલ્ટ થાય તો આખી સિસ્ટમ પર સવાલ ઊભો થઈ જાય.
વન વે કે ટુ વે લાઈન નથી ડાયરેક્ટ સીધી લાઈન સરકાર ની તમામ યોજના ગ્રામજનો સુધી પહોચાડે છે એટલે ડાયરેક્ટ લાઈન વાળા ને 4400 ગ્રેડ પે કેમ નહિ..🤔🤔
@GRTMM1
એક ગામના એક જ શાળાના ૭ શિક્ષકોને જો સરકાર 4200ગ્રેડ પે આપતી હોય તો 4 થી 5 ગામના ચાર્જ સંભાળનાર એક તલાટીકમમંત્રીને સરકારે4400ગ્રેડપે આપવો જોઈએને આમેય રેવન્યુ તલાટીને તો4400ગ્રેડપે આપે જ છેતો તલાટી કમ મંત્રી તો સાચા હકદાર છે. #TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
જિલ્લા/ તાલુકા ની જેમ ગ્રામ્ય કક્ષા એ પંચાયત સચિવ તરીકે ની સંપૂર્ણ જવાબદારી - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
ગુજરાતના ગામડા ના તલાટી ની દશા તો જુઓ સરકાર કેમ આટલી સંવેદનશીલ નથી તલાટી મહેસૂલના સમયમાં મહેસુલ ઉઘરાવે સરકારના મેળાવડાની શોભા વધારે સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડે તો પણ તલાટી સારું નથી તલાટી કામ કરતો નથી એવું સાંભળવા મળે છે તલાટીની વેદના તો જુઓ#
#Tcmstrick@
@PMOIn
ગ્રામ્ય કક્ષાએ એક માત્ર તલાટી કમ મંત્રીની કેડર જ એવી છે જયાં ગામદીઠ એક કર્મચારી કામ કરતો હોય અને એ પણ પરિપૂર્ણ નથી કે દરેક ગામે તલાટી કમ મંત્રીની જગ્યા ભરાયેલ હોય એવી પરિસ્થિતિમાં વધારાના ગામનો ચાર્જ લઈ ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી
#TCMStrikeGujarat@CMOGuj
આજ કાલ અમે જોયુ કે મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ કાગડા ઉડે છે….
તલાટી કામ કરે તો જ તમારી પાસે કામ છે ….તલાટી ની સહી વગર એકપણ કચેરીએ કંઈપણ કામ રહ્યુ નથી વેકેશન જેવો માહોલ થઈ ગયો છે…
હવે તો તલાટીનુ મહત્વ સમજો
#TCMStrikeGujarat
મહેસૂલ ઉઘરાવી પોતાના જ પગાર ભથ્થા માં તથા વિવિધ વિકાસ કામ યોજના માં સરકાર ને મદદ કરે એવી એકમાત્ર સરકારી કેડર - તલાટી મંત્રી ..
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000/- ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra@CRPaatil#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000/- ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra@CRPaatil#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै