COVID 19
ગ્રામ્ય કક્ષા એ સરકાર પાસે એક જ કર્મચારી હતો .. તલાટી મંત્રી.. !!
બાકી બધા ને વેકેશન ..!!
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@surattalati
જન્મ મરણ,ગામનું ગામતળ,ગૌચર,ખેતીજમીન બિનખેતીજમીન,વિધવા સહાય, બીપીએલધારકો,શૌચાલયો-આવાસો,વૃદ્ધ પેન્શન,સિનિયરસિટીઝન,કાર્યક્રમમાં કેટલા લોકો આવશે,કોરોનામાં મૃત્યુ પામેલાને સહાય મળી?લોકોએ વેક્સિન લીધી,નાણાપંચ ગ્રાન્ટ,હજુ વસ્તીગણતરી થઈ નથી છતાં હાલની વસ્તી કેટલી? તાત્કાલિક આંકડા આપો🤔
માનવતા ને પેલે પાર... એ ગુજરાત સરકાર... કર્મચારી બધા સરખા જ હોય... ને લાભ ફક્ત મંડળ ના આધારે ના હોય... આ તો ટોળાસાહી જેવું થયું જેનું ટોળુ મોટું એને બધા લાભ બાકી બધા જોતા રહે આભ
એક જ જોઈએ *2400 *4400 *4600
#binsachivalayclerk@CMOGuj@ArvindKejriwal@abpasmitatv@CRPaatil
ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ 114 ની પેટા કલમ 7-ઘ પ્રમાણે તલાટી કમ મંત્રીના કામની જવાબદારીઓ જોતાં આ જગા નાયબ મામલતદાર/નાયબ ચીટનીશ કક્ષાની કરી તેને કારકુન આપવા જોઈએ
આટલી જાવાબદારીવાળી પોસ્ટ ને ૪૪૦૦ ગ્રેડ પે કેમ નહીં?
#सचिवजीहड़तालपेहै@GRTMM1@CMOGuj @brijeshmeja1 @GSTV_NEWS
12. જન્મ મરણના દાખલા.
13. આયુષ્માન કાર્ડ
14. B2c સેવાઓ.
15. તાલુકા જિલ્લા લેવલથી સોંપાય તે કામગીરી.
16. નવી આવનારી યોજનાઓની કામગીરી.
17. ટિકિટ નોંધણી.. સેવાઓ.
18. અન્ય પંચાયતને લગતી કામગીરી.
19. આ સિવાય બીજી અનેક કામગીરી...
👆👆👆👆 આટલી કામગીરી કરવા છતાં પગાર 0000
વાહ ગુજરાત
ચૂંટણી આવે છે એટલે પંચાયત તલાટીઓ માંગણી નથી કરી રહ્યા,,વાજબી માંગણી છે જે નામદાર સરકાર દ્વારા ૨૦૧૮ માં સ્વીકારેલ પરંતુ લાગુ નથી કરેલ એની આ ન્યાયિક માંગણી છે. @abpasmitatv@News18Guj@tv9gujarati@gujratsamachar
24×7 હંમેશા ખડે પગે ઊભા રહેનાર, દરેક યોજનાઓને લોકો સુધી પહોંચાડનાર, સરકારી મેળાવડા માં બસ કંડકટર બની,ભીડ ભેગી કરી સફળ બનાવનાર; ડિઝાસ્ટર માં પોતાની કે પોતાના પરિવારની ચિંતા કરવાને બદલે ગ્રામજનો ને સલામત સ્થળે પહોંચાડનાર એ તલાટી આજે હડતાળ પર છે..પરંતુ કેમ #सचिवजीहड़तालपेहै@GRTMM1
મહેસુલી તલાટી હોવા છતાં પણ મહેસુલ ઉઘરાવવાનું, ગામના નમુના નંબર 1 થી 18, લગ્ન નોંધણી, અન્ય વધારાના મહેસુલી દાખલા તથા તેને લગતા બીજા કામો તલાટી કમ મંત્રી કરે છે તેમ છતાં જો રેવન્યુ તલાટીને 12 વર્ષે
4400 ગ્રેડ પે મળે તો પંચાયત તલાટી કમ મંત્રીને કેમ નહીં...!!
#सचिवजीहड़तालपेहै
વન નેશન વન ટેક્સ (GST),
વન નેશન વન રેશનકાર્ડ,
તો પછી વન નેશન વન પગાર કેમ નહિ...?? અન્ય રાજ્યો માં જેટલો પગાર તલાટી ક્રમ મંત્રી ને મળે છે તે મુજબ અમોને પણ આપો.
#4400gradepaytcm#tcmstrikegujrat @brijeshmeja1 #सचिवजीहड़तालपेहै@CMOGuj
જેમ ગામે
પંચાયત વિભાગ માટે પંચાયત
શિક્ષણ વિભાગ માટે શાળા
મહિલા બાળ કલ્યાણ માટે આંગણવાડી
આરોગ્ય વિભાગ માટે પી એચ સી
બેન્કિંગ માટે બેંક
પોસ્ટ વિભાગ ની પોસ્ટ ઓફિસ
પશુપાલન માટે ડેરી
તો રેવન્યુ વિભાગ માટે અલગ ઓફિસ કેમ નહિ?
સરકાર માટે બધું શક્ય છે
કેડર અલગ કરી તો કામ પણવહેંચો
@GRTMM1
આજ કાલ અમે જોયુ કે મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ કાગડા ઉડે છે….
તલાટી કામ કરે તો જ તમારી પાસે કામ છે ….તલાટી ની સહી વગર એકપણ કચેરીએ કંઈપણ કામ રહ્યુ નથી વેકેશન જેવો માહોલ થઈ ગયો છે…
હવે તો તલાટીનુ મહત્વ સમજો
@GRTMM1 @brijeshmeja1 @kanudesai#TCMStrikeGujarat
બોલો આમાં શું ખોટું છે?
પંચાયત તલાટી પંચાયત વેરા ની વસુલાત કરે તો રેવન્યુ તલાટી રેવન્યુ વસુલાત કેમ ના કરે?
તમે શું માનો છો રેવન્યુ કેડર અલગ કરી છે તો રેવન્યુ તલાટી ને વસુલાત ની કામગીરી સોંપવી જોઈએ કે નહિ?
@GRTMM1@CMOGuj @brijeshmeja1 @KanuDesai180@revenuegujarat@CRPaatil